મેથીના કુંભણીયા ભજીયાં (Methi Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2વ્યક્તિ
  1. 1 વાટકીમેથી
  2. 1 વાટકીકોથમીર
  3. 1 વાટકીલીલું લસણ
  4. 3/4 વાટકીચણાનો લોટ
  5. 8/10તીખા લીલાં મરચાં
  6. 8/10વઢવાણી મરચાં
  7. અડધો ઇંચ આદું
  8. 1લીંબુ
  9. મીઠું સ્વાદનુસર
  10. તેલ તળવા માટે
  11. 2ડુંગળી
  12. 2/3 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 બાઉલમાં મેથી, કોથમીર, લીલું લસણ, મીઠું, ને ઝીણા સમારેલા મરચાં, છીણેલું આદું અને 1/2 લીંબુ નીચોવી બધું જ બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરો અને 2/3 ચમચી પાણી નાખી બરાબર મસળી મિક્સ કરી ને બેટર બનાવો. બેટર ઢીલું નથઈ કરવાનું.

  3. 3

    હવે પેનમાં તેલ ગરમ કરી ભજીયાં ની મમરી પડતા હોય એમ બધા ભજીયાં ધીમા તાપે ટાળી લો. એકદમ ક્રિસપી થશે. ને તેને ડુંગળી, લીંબુ ને તળેલા વઢવાની મરચા સાથે ગરમ-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ragini Ketul Panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes