પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઇસ ધોઈ લો. પછી ચડવા મૂકો.ચડી જાય પચી ઓસવી લો
- 2
ત્યાર બાદ વધાર કરી લેસુ એક કડાઈ માં તેલ મૂકી ને તેમાં લવિંગ તજ ઉમેરી ગાજર.વટાણા. ફલાવર ઉમેરી ચડવા દેવું.થોડું ચડી જાય પછી મીઠું ઉમેરી હલાવતા રહો
- 3
ત્યાર બાદ તેમાં કેપ્સિકમ ઉમેરી હલાવવું થોડી વાર ચડવા દો પછી તેમાં રાંધેલા ભાત ઉમેરીને બરાબર મિક્ષ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ લાગે એવા પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.#childhood Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ પુલાવ (papad pulao recipe in Gujarati)
#GA4#Week8#Pulao એકદમ હેલ્થી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર પુલાવ બનાવ્યો છે. પુલાવ બધાં ને ખૂબજ પસંદ પડતો હોય છે. કંઈ પણ ખાવા ઈચ્છા ન હોય તો પુલાવ બનાવી ને ખાઈ શકાઈ છે. તેમાં વપરાતા ખડા મસાલા નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે .પાઉંભાજી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14483888
ટિપ્પણીઓ