કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)

કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.
Similar Recipes
-
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
કંદ પૂરી (Kand Poori Recipe In Gujarati)
#MRCWeekend રેસીપીકંદ પૂરી ચોમાસા માટે અને રવિવાર માટે બેસ્ટ રેસીપી છે બધાને ભાવે તેવી છે અને સુરતની કંદ પૂરી વખણાય છે Kalpana Mavani -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
કંદ પૂરી (Kandpuri Recipe In Gujarati)
#GA4#Week9#કંદ પૂરી સાઉથ ગુજરાતની famous રેસીપી છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
કંદ પૂરી (Kand Poori ecipe in Gujarati)
#KS3 આજે સુરત ના પ્રખ્યાત એવી કંદપુરી મેં બનાવી છે. નાના મોટા પ્રસંગો માં પણ સુરતી જમણ માં આ બને છે. મને તો બહુ જ ભાવે છે. અત્યારે બઝારમાં સારા પ્રમાણમાં કંદ મળી રહે છે. કંદ માંથી ફરાળી સૂકી ભાજી,ઊંધીયા માં,અને ઉંબડીયા માં પણ કંદ વપરાય છે. બીજી ઘણી વાનગી બની શકે છે. Krishna Kholiya -
-
-
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#week3રતાળુ પૂરી....સુરતી રતાળુ પૂરી Nirixa Desai -
-
કન પૂરી/રતાળુ પૂરી (Purple Potato Pakora Recipe In Gujarati)
#શિયાળાશિયાળા માં મળતો આ જાંબલી રંગનો કંદ દક્ષિણ ગુજરાતમાં તેમાં પણ સુરત જિલ્લા માં ખૂબ લોકપ્રિય છે. એને ગોરો કન, રતાળુ, કન જેવાં નામોથી ઓળખવામાં આવે છે. એમાંથી વિવિધ વાનગી ઓ બનાવવા માં આવે છે.તેમાં પણ એમાં થી બનતા ભજીયા જેને રતાળુ પૂરી એવું નામ થી ઓળખવા માં આવે છે. પૂરી જેટલી મોટી સાઈઝ માં ગોળ જ તળવા માં આવે છે એટલે કદાચ એને રતાળુ પૂરી કે કન પૂરી ના નામે ઓળખાતું હસે. સૂકા ધાણા ના ફાડિયા અને અધકચરા વાટેલા મરી માં રગદોળી ને બેસન ના ખીરા માં બોળી તળવા માં આવે છે ત્યારે એની સુગંધ દૂર સુધી ફેલાય છે. શિયાળા માં ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે Kunti Naik -
-
-
કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)
#GA4 #Week14"કંદ સેન્ડવીચ" - (રતાળુ સેન્ડવીચ) 🥪શિયાળા ના આગમન સાથેજ કંદ ની સીઝન પણ ચાલુ થાય છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં કંદ માથી બનતીએક યુનિક વાનગી એટલે... "કંદ સેન્ડવીચ."કંદ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.કંદ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી અને બાફી લેવું .કંદ ની આ વાનગી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.અને ગરમા ગરમ કંદ સેન્ડવીચ ખાવાની મજા જ અનેરી છે.તેના પર લીલી ચટણી, ધાણા, સેવ છાંટી ને ખાવા થી તોસ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે. NIRAV CHOTALIA -
રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpad_gujratiરતાળુ પૂરી એ સુરત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે જે કંદ પૂરી ના નામ થી પણ ઓળખાય છે. સુરત ફક્ત હીરા ના વેપાર માટે જ જાણીતું નથી પરંતુ ગુજરાત ના ફૂડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. સુરત ની ઘણી વાનગી પ્રચલિત છે જેમાંની રતાળુ પૂરી એક છે. આમ તો રતાળુ ના ભજીયા ક છે પણ પૂરી ની જેમ ફુલતી હોવાને લીધે રતાળુ પૂરી કહેવાય છે. Deepa Rupani -
-
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
-
રતાળુપુરી(ratalu puri recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આ રતાળુપુરી લગ્ન પ્રસંગ માં પણ થાય છે. મારી ફેવરીટ છે.ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે ગરમ ગરમ રતાળુ પૂરી ખાવા ની મજા જ કંઈ ઓર હોય છે. Ila Naik -
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
કંદ ચાટ(Kand Chaat Recipe In Gujarati)
#KS3કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) આ ચાટ નાથદ્વારા મા મળતું ખૂબ જ જાણીતું છે . આ ચાટ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. મે અહીં તેમાં વાપરતો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. Vaishali Vora -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai -
કંદ ના ઢેબરા (Kand Dhebra Recipe In Gujarati)
શિયાળુ ફરાળી સ્નેક, જે બધાને ગમશે અને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે.હેલ્થી પણ ખૂબ જ છે.કંદ ના ઢેબરા (વ્રત સ્પેશ્યલ) + (વિન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen -
કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય. Pragna Mistry -
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
રતાળુ પૂરી , સુરત ના ડુમસ ગ્રામ ની ફેમસ સ્ટ્રીટ સ્નેક, જેને ખાવા માટે શિયાળામાં લાઈન લાગે છે. આ રતાળુ પૂરી ગરમાગરમ ખાવા ની બહુ જ મઝા આવે છે.#FFC3 Bina Samir Telivala -
કંદ ચાટ (Kand Cchaat Recipe In Gujarati)
આ વાનગી શ્રીનાથજી ની ખૂબ પ્રસિદ્ધ છે. જે કન્દ ને તળી અને ત્યાં નો સ્પેશ્યલ મસાલો મળે છે એ છાંટી ને ખાવામાં આવે છે. Noopur Alok Vaishnav -
મસાલા કંદ પૂરી(masala kand-yam puri recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ10#માઇઇબુક#પોસ્ટ11 Sudha Banjara Vasani -
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (16)