જીની રોલ (Jini roll Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Panky Desai
Panky Desai @panky_desai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ઢોસા નુ ખીરુ
  2. 1 કપસમારેલા ટામેટા
  3. 1 કપસમારેલા કાંદા
  4. 1 કપબાફેલા બટાકા
  5. કેપ્સિકમ,કોબીજ સમારેલા
  6. આદુ લસણ ની પેસ્ટ
  7. મિક્સ મસાલા પાઉડર
  8. મીઠુ સ્વાદમુજબ
  9. બટર
  10. ચીઝ
  11. કેચપ
  12. સાંભર,દાળિયા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તવી ગરમ કરવા મૂકો. તેના પર તેલ પાણી ના મિશ્રણ વાળુ પોતુ ફેરવો. હવે ઢોસા નુ ખીરુ પાથરો.

  2. 2

    તેના પર બટર લગાવી લો. હવે તેના પર કેચપ મિક્સ મસાલા(ગરમ મસાલો,ચાટ મસાલો,પાંઉભાજીમસાલા,આમચૂરપાવડર)ઊમેરો.સમારેલા શાક જરુર મુજબ ઉમેરો. થોડુ તેલ ઉમેરો. હવે તેને થોડી વાર એમ જ થવા દો. પછી તેને સ્મેસ કરો. હવે ધીમી આંચ પર થવા દો. પછી તેને ઢોસા પર બધી જગા એ પાથરી દો.

  3. 3

    હવે ઉપર ચીઝ ઉમેરો. પછી તેને કટર થી કટ કરો. ધીમે થી તેના રોલ બનાવી લો.

  4. 4

    તો તૈયાર છે આપણા જીની રોલ. તેને ગરમ ગરમ સાંભર ચટણી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes