સરગવાની સિંગનો શૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની સિંગને ધોઈ લો અને એના બે ટુકડા કરી સમારી લો.
- 2
હવે એક કૂકરમાં આ સરગવાની શીંગ રાખો તેની અંદર કાંદા ના ટુકડા કરી નાખો ટામેટાના ટૂકડા કરીને નાંખો. આદુ અને લસણ બારીક કાપીને તેમાં ઉમેરો થોડું પાણી ઉમેરો અને કૂકરમાં ત્રણ સીટી વગાડી લો.
- 3
કૂકર ઠંડું થાય એટલે તેને ખોલીને તેમાંથી સરગવાની શીંગ કાઢી લેવી હવે શીંગ માંથી વચ્ચેનો જરભ ચમચીથી કાઢી લેવો.
- 4
હવે આ કાઢેલા સિંગના જારભ ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવો. કુકરમાંથી કાંદા ટામેટા બફેલા છે તેને પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું.
- 5
હવે આ બંનેને મિક્સ કરી તપેલીમાં ગરમ કરવા મૂકો તેની અંદર થોડા મરી મીઠું અને લીંબુ નાખો ગરમ ગરમ સૂપ તૈયાર છે જોઈતા પ્રમાણમાં પાણી પાણી ઉમેરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સરગવા ની શીંગ નો સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#GA4 #Week25#સરગવો આરોગ્ય માટે ગુણકારી છે તે ગુણો નો ભંડાર છે માટે રોજના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવો આવશ્યક છે સરગવામાં કેલ્શિયમ વિટામિન મેગ્નેશિયમ , પ્રોટીન હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ એક હેલ્ધી ડાયટ છે આ પગ ના દુખાવા માટે પણ અસરકારક છે himanshukiran joshi -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
-
સરગવા મગદાળ વેજ સુપ(saragva mugdal veg soup recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂન#પોસ્ટ ૧સુપ. ગમે ત્યારે આપણે લઈ શકીએ છીએજ્યારે ખુબ સરસ વરસાદ પડતો હોય ત્યારે ગરમ ગરમ સૂપની મજા જ કાંઈક ઔર છે આ સૂપ ટેસ્ટી પણ એટલો છે અને હેલ્ધી પણ ખૂબ જ છે. Manisha Hathi -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
સરગવાની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે તેની શીંગ કે ભાજી ને સુકવી ને પણ ઉપયોગ કરી શકાય.... Tasty Food With Bhavisha -
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick anudafda1610@gmail.com -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Ramaben Solanki -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે Saurabh Shah -
-
સરગવાની શિંગ નું શૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#30mins#cookpadજલ્દી બની જાય તેવું સુપ જે આપના શરીર માટે ખુબજ ફાયદા કારક છે જેને પગનો દુખાવો હોય તેને તો ખુબજ સારું આ સુપ જેમાં ખુબજ પ્રોટીન છે Hina Naimish Parmar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EBWeek6કેલ્શિયમનો મોટો સ્તોત્ર તરીકે સરગવાને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સરગવામાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે તેમજ સરગવાનાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ છે તેમજ પ્રોટીન પણ ભરપૂર માત્રામાં છે આવા ગુણકારી સરગવાનો ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. Ranjan Kacha -
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)ઉં
#GA4#Week25#Drumstick Shobha Rathod -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540784
ટિપ્પણીઓ