ગુવાર-બટેકા નું શાક (Guvar Potato Shak Recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામગુવાર
  2. 2 નંગબટેકા
  3. 3 મોટી ચમચીતેલ
  4. 8-10કળી લસણ (ઝીણું સમારેલું)
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1 નાની ચમચીઅજમો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂર મુજબ
  11. 1 નાની ચમચીરાઈ
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સોં પ્રથમ ગુવાર ને બંને સાઈડ છોલી બે ટુકડાં માં બધો ગુવાર સમારી લો, બટેકા ભી એવી જ રીતે લાંબા ચિપ્સ માં સમારી લેવા.

  2. 2

    હવે કૂકર માં તેલ ગરમ કરવા મુકવું, તેલ થાય એટલે તેમાં રાઈ, હિંગ અને લસણ થી વઘાર કરવો. શાક ને બરાબર પાણી થી ધોઈ ને વધારી દેવું.

  3. 3

    હવે તેમાં હળદર, મીઠું નાખી 2-3 મિનિટ માટે ચડવા દેવું, પછી તેમાં લાલ મરચું, ધાણાજીરું, અજમો નાખી બધું બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડુ પાણી ઉમેરી ચાર સીટી કરી લો.

  4. 4

    તો તૈયાર છે ગુવાર-બટેકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes