ખજૂર શીંગ ના રોલ (Khajur Peanuts Roll Recipe in Gujarati)

Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901

ખજૂર શીંગ ના રોલ (Khajur Peanuts Roll Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ ખજુર
  2. ૧૦૦ ગ્રામ ખારી શીંગ
  3. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર લો. ખારી શીંગ લો.

  2. 2

    બે ચમચી જેટલું ઘી મૂકીને ખજૂર ને જરા સાત્રી લો. ખારી શીંગ ને જરાક મિક્સરમાં કરી નાખવું.

  3. 3

    આ ખજૂર અને શીંગ નું તૈયાર થઈ ગયા પછી તેના રોલ વાળી નાખવાના. તૈયાર છે ખજૂર અને શીંગ રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901
પર

Similar Recipes