રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં રવો નાખીને તેની અંદર છાશ ઉમેરો, ત્યારબાદ તેની અંદર મેગી મસાલો જીરૂ ચટણી અને મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરો
- 2
ત્યારબાદ તેની અંદર ઝીણું સમારેલું ટમેટું મરચું અને ડુંગળી નાખો, એ પછી આ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરો
- 3
ત્યારબાદ તે મિશ્રણને 15 મિનિટ સુધી ઢાંકીને રાખો, એ પછી બરાબર રીતે તેમાં આથો આવી જાય એટલે એક નોનસ્ટીક પેન લઇ તેમાં તેલ નાખો
- 4
અને તેની અંદર એ મિશ્રણ ઉમેરો બરાબર રીતે તેને આકાર આપી થોડી વાર ચડવા દો, બંને બાજુ બરાબર રીતે ચડી જાય પછી તેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવાના વેજીટેબલ ચીલા
#GA4# Week 22ખુબજ ઝટપટ તૈયાર થઈ જાય છે.મારા દોહિત્ર ને ગરમાગરમ પીરસુછુ.કારણકે તેમાં બધા ભાજી નાખીને બનાવેલું હોય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રવા - ચણાના લોટ ના ચીલા (Rava Chana Flour Chila Recipe In Gujarati)
#GA4 #Week22 Drashti Radia Kotecha
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583936
ટિપ્પણીઓ