ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામચોખા નો લોટ
  2. 3 ચમચીઝીણો રવો
  3. 2 નંગડુંગળી
  4. 2 નંગટામેટાં
  5. 2 નંગમોટા ફીકા મરચાં
  6. 1 વાટકીસમારેલી કોથમીર
  7. 2 ચમચીઆદુ લસણ નો પેસ્ટ
  8. 1 ચમચીઆખું જીરુ
  9. 1_1/2 ચમચી મીઠું
  10. જરૂર મુજબ તેલ
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી

  2. 2

    બધી સામગ્રી ને 1 મોટા બાઉલમાં લઈ જરૂર મુજબ પાણી નાખી 2 ચમચી આદુ લસણ નો પેસ્ટ નાખી અને 2 ચમચી તેલ નાખી પેસ્ટ તયાર કરી લેવુ

  3. 3

    પછી 1 ફ્રાય પઁન મા 1 ચમચી તેલ નાખી તયાર કરેલું પેસ્ટ જરૂર મુજબ નાખી બનને બાજુ તેલ નાખી સરસ પકાવી લેવા

  4. 4

    તો તયાર છે રાઇસ ચીલા પપાયા ચટણી અને શેઝવાણ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

Similar Recipes