વેજ ગાર્લીક પુલાવ (Veg Garlic Pulao Recipe In Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603

વેજ ગાર્લીક પુલાવ (Veg Garlic Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપપલાળેલાં ચોખા
  2. ૧ ચમચીઘી
  3. ૧ ચમચી તેલ
  4. 1/2 કપફલાવર
  5. 1/2 કપ વટાણા
  6. 1/2 કપ ગાજર
  7. ૨ ચમચીલીલુ લસણ
  8. 1 ચમચી લાલ મરચું
  9. ૧ ચમચીધાણાજીરું
  10. 1/2 ચમચી હળદર
  11. ૧૦ નંગ કાજુ
  12. ૨ ચમચીકોથમીર
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક જીણા સમારી લો ચોખા ધોઇ ને ૧કલાક‌ પલાળી રાખો

  2. 2

    હવે એક‌ કુકર લઇ ‌તેમા ઘી, તેલ‌ બંને નાખો તે ગરમ થાય પછી કાજુ‌ નાખો તે સેકાઇ‌ જાય પછી બધા શાક નાખો તે સંતળાઇ જાય‌ પછી બધા મસાલા નાખો

  3. 3

    તે મીક્ષ થાય‌ પછી ચોખા નાખો પછી ‌તે ડુબે એટલૂ‌ પાણી નાખી ને હલાવો પછી કુકર નુ ઢાકણ ઢાકી‌ ૩ સીટી વગાડો પછી નીચે ઉતારી ને વરાળ નીકડતી‌ બંધ થાય પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

ટિપ્પણીઓ

Similar Recipes