તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપરોટલી લોટ
  2. ૧ ચમચીબેકિંગ પાઉડર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીખાવા નો સોડા
  5. ૧ ચમચીતેલ
  6. 1/2 કપદહીં
  7. ૧ ચમચીખાંડ નો ભુકો
  8. બટર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ લો

  2. 2

    લોટ માં બધું નાખી દહીં થી બાંધી લો

  3. 3

    હવે તેલ થી ગ્રીસ કરી, કલાક ઢાંકીને રહેવાં દો

  4. 4

    કલાક પછી થોડુક જાડું વણી લો

  5. 5

    હવે એક સાઈડ પાણી લગાડી ચોઢવો

  6. 6

    હવે લોઢી ગરમ કરી એક સાઈડ ચોઢવો

  7. 7

    હવે બટર લગાડી પીરસો

  8. 8

    તૈયાર છે તંદુરી રોટી😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

Similar Recipes