રોટલી ના પોહા (Rotli Poha Recipe In Gujarati)

krupa sangani @cook_20296978
રોટલી ના પોહા (Rotli Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ એક વાસણ માં લૌટ નથી તેમા થોડુ પાણી નાખતું જવું અને તેને નો નરમ લૌટ બાંઘી લેવો.ત્યાર બાદ એક પણ માં થોડુ તેલ નાખી તેમા દાણા નાખી તેને તળી લેવા.ત્યાર બાદ ચાર રોટલી ને પીસી ને તેનો ભૂકો કરી લેવો.
- 2
ત્યાર બાદ એક પેન માં થોડુ તેલ મૂકી તેમા લસણ અને મરચું નખી હલાવી લેવું.ત્યાર બાદ તેમા ડુંગળી નાખી તેને સૌતળી લેવું.
- 3
પછી તેમા લાલ મરચું પાઉડર,હળદર,ગરમ મસાલો અને મીઠું નાખી તેને હલાવી લેવું. ત્યાર બાદ તેમા રોટલી નો ભૂકો નાખી તેને હલાવી લેવું ત્યાર બાદ તેમા દાણા નાખી તેને 2 મિનિટ કૂક કરી લેવું.તો ત્યાર છે રોટલી ના પોવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
-
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#lunch recipe આ થાળી તમે lunch હોય કે ડિનર બંને ટાઈમ પર બનાવી શકાય તેવી recipe છે.મગ અને ભાત કૂકર માં ઝડપ થી બની જાય છે. કઢી ઉકળે ત્યાં બીજી બાજુ રોટલી બનાવો.ડિનર માં રોટલી ના બનાવવી હોય તો પણ કઢી,મગ,ભાત બનાવી શકો. सोनल जयेश सुथार -
ટોસ્ટ (Toast Recipe in Gujarati)
#GA4 #Week13 આ ટોસટ માં ખુબ જ ઓછુ તેલ જોઇ તુ હોઇ છે અને આ ટોસટ ખુબ જ જલદી બની જાય છે.krupa sangani
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
-
-
-
રોટલી ના પકોડા (Rotli Pakoda Recipe In Gujarati)
આ રેસીપી મેં બ્રેડ પકોડા માં વધુ પડતા તળવા થી તેલ રહી જતા હોવાથી થી મેં એક અલગ રીતે થી બનાવાની ટ્રાય કરી છે.બ્રેડ પકોડા ને પણ ભૂલી જશો તેવા - રોટલી ના પકોડા Sureshkumar Kotadiya -
વધેલી રોટલી ની વેજીટેબલ ઉપમા (Rotli Upma Recipe In Gujarati)
#Trend3આ ઉપમા એકદમ ફટાફટ બની જાય અને એકદમ હેલ્થી છે.. Dr Chhaya Takvani -
-
-
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
ચટપટી રોટલી (Chatpati Rotli Recipe In Gujarati)
#PS આ રેસિપી મને મારા બાળપણ ની યાદ અપાવે છે... જ્યારે અમે સ્કૂલ માં જતા ત્યારે અમારા લંચ બોકસ માં અઠવાડિયા માં 4 દિવસ આજ નાસ્તો હોય....🤗🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
-
-
-
-
મીઠી રોટલી(Sweet Rotli Recipe In Gujarati)
#GA4 #Week25 તો આ મીઠી રોટલી બાળકોને ખુબ જ ભાવે છે.krupa sangani
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14666068
ટિપ્પણીઓ