રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવાને ક્રશ કરી લ્યો અને તેમાં દહીં નાખી 15 મિનીટ સુધી રાખી દયો..
- 2
હવે તેમાં મીઠું અને ખાવાનો સોડા તેમજ જરૂર મુજબ પાણી નાખી ઢોસાનું બેટર તૈયાર કરી લ્યો.. હવે દાળને બાફી લ્યો.. અને ટામેટા અને કેપ્સિકમને સમારી લ્યો.
- 3
હવે દાળનો વધાર કરી બધા મસાલા નાખી સંભાર કરી લ્યો અને મસાલા માટે બટેટાને બાફી લ્યો..
- 4
હવે બટાકા ના મસાલાનો વધાર કરી લ્યો તેમાં અદલદાળ અને ચણાની દાળ નાખી મસાલો બનાવી લ્યો.. હવે પેન માં ઢોસા કરી તેમાં મસાલો નાખી સંભાર સાથે સર્વ કરો તો તૈયાર છે રવા ઢોસા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ મસાલા રવા ઢોસા (Cheese Masala Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cheezmasalaravadosa Hetal Soni -
-
-
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava Dosa Himani Vasavada -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686991
ટિપ્પણીઓ