ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા ને બરાબર ધોઈ અને સાફ કરીને 5 કલાક પલાળી રાખો. સામાને પણ થોડી વાર માટે પલાળી રાખો.
- 2
હવે બન્ને ને મીક્સર માં ગ્રાઇન્ડ કરી લ્યો. પાણી બીલકુલ ના ઉમેરો.
- 3
પછી તેમાં બાફેલુ બટેકુ છીણી લ્યો. આદું મરચા ઉમેરો. તપખીર નો લોટ અને સ્વાદ અનુસાર મીઠું કરી, વડા નું ખીરુ તૈયાર કરી લ્યો.
- 4
તેલ ગરમ કરી, વડા બનાવી. 2 મીનીટ નવશેકા પાણી માં પલાળી, નીતારી નાખો.
- 5
ફરાળી વડા તૈયાર છે.
- 6
ત્યારબાદ બાદ મીઠું દહીં તૈયાર કરવા દહીં, મીઠું અને ખાંડ ને બરાબર પાણી સાથે મીક્સ કરી લ્યો. ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દો.
- 7
દહીં વડા મસાલો બનાવવા માટે એક કડાઇ માં જીરુ, અજમો અને કાળા મરી ને ડ્રાઇ રોસ્ટ કરી નાખો. પછી તેમાં મરચું પાઉડર, સંચળ, ચાટ મસાલો ઉમેરી મીકસર વડે પાઉડર બનાવી લ્યો.
- 8
સર્વીંગ પ્લેટ માં વડા રાખો. તેની ઉપર તૈયાર કરેલ મસાલો ભભરાવો. હવે તેની ઉપર ઠંડુ દહીં પાથરો.
- 9
ત્યારબાદ તેના પર ખાટી મીઠી અને લીલી ચટણી ઉમેરો. મસાલા શીંગ દાણા ઉમેરો. ફરી દહીં વડા મસાલો છાંટો. કોથમીર થી ગાર્નીશ કરો.
- 10
તૈયાર છે, ફરાળી દહીં વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (4)