રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગ નું કટીંગ કરવું ત્યાર બાદ એક વાસણમાં ધોઈ બાફવા મૂકવી ત્યાર બાદ બફાઈ ગયા પછી એક જારમાં કાઢી લેવી ત્યાર બાદ એક કડાઈ મા તેલ મૂકી ચપટી હિંગ નાખી શીંગ ને વધારવી ત્યાર બાદ તેમાં બધો મસાલો નાખવો ત્યાર પછી એક બાઉલ મા ચણાનો લોટ નું બેતર બનાવી નાખવું ત્યાર બાદ ધીમા તપે શીંગ ને ચડવા દેવી આ લોટ વરી શીંગ નું શક ત્યાર છે.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Tejal Rathod Vaja -
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Heena Mandalia -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)ઉં
#GA4#Week25#Drumstick Shobha Rathod -
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
-
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Ramaben Solanki -
-
સરગવાની શીંગ ની કઢી(sargvana sing kadhi recipe in gujarati)
#સુપરશેફ1#કરીસ#cookpadindia#cookpadgujસબ દર્દોકી દવા એટલે કે સરગવો. સરગવોએ મનુષ્ય જાત માટે વરદાન છે. કેરીની સીઝનમાં તે ખાસ આવે છે. વિવિધ સ્વરૂપે તેનો ઉપયોગ કરી તંદુરસ્ત રહીએ. Neeru Thakkar -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick anudafda1610@gmail.com -
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
-
-
-
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Sing Sabji Recipe In Gujarati)
સરગવાની શીંગ બધાના સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને શુગરના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696609
ટિપ્પણીઓ (3)