પાણી પૂરી(pani puri recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#GA4
#week26

Pani Puri

પાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ

પાણી પૂરી(pani puri recipe in Gujarati)

#GA4
#week26

Pani Puri

પાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપખજુર
  2. (જરુર મુજબ પાણી પૂરી ની પૂરી)
  3. કળી લસણ ની
  4. ૧ ટુકડોઆદુ
  5. ચાટ મસાલો જરુર મુજબ
  6. લાલ મરચું પાઉડર
  7. ૧ કપચણા
  8. ૬/૭ બટાકા
  9. ૧/૨ કપગોળ
  10. લીંબુનો રસ
  11. ૧/૪ કપઆંબલી
  12. (મીઠુ પાણી બનાવવા માટે)
  13. ૧/૪ ચમચીમરી પાઉડર
  14. સ્વાદ અનુસારમીઠું
  15. (મસાલો બનાવવા માટે)
  16. મરચા
  17. ૧ કપકોથમીર
  18. ૨ કપફુદીનો
  19. (પાણી પૂરી નુ પાણી બનાવવા માટે)
  20. કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો બટાકા ને પલાડેલ ચણા ને બાફી લો

  2. 2

    તીખો મસાલો બનાવવા માટે બટાકા અને બાફેલા ચણા મીક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર અને પાણી પૂરી નો મસાલો અને કોથમીર અને ધાણા જીરું પાઉડર ને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરો નાખો મસાલો તૈયાર

  3. 3

    મોરે મસાલો બનાવવા માટે ચાટ મસાલો અને કોથમીર ને સ્વાદ અનુસાર મીઠું ને ધાણા જીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    પાણી બનાવવા માટે ફુદીનો ધોઈ લો ને ફુદીનો કોથમીર મરચા ના કટકા ને આદુ ને ટુકડો નો લીંબુનો રસ અને ૫/૬ કળી લસણ ની ને મિક્સર જાર માં ક્રશ કરી લો પછી કે બધુ ૪ ગ્લાસ પાણીમાં માં નાખી દો ને તેમાં સંચળ પાઉડર અને પાણી પૂરી નો મસાલો ને મરી પાઉડર નાખીને બરાબર મિક્સ કરો તેમાં બરફ ના થોડા ક્યુબ નાખી દો

  5. 5

    મીઠુ પાણી બનાવવા માટે આંબલી ખજુર ને પલાડી ને બાફી લો તેમાં ગોળ નાખી હલાવી તેમાં જરુર મુજબ મીઠું નાખી ને ગાળી લો બધુ તૈયાર થઈ જાય એટલે પૂરી લઈ તેમાં મસાલો ભરી નો તીખુ ફુદીના નુ પાણી માં બુંદી નાખી અને ને મીઠા પાણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes