સેવપુરી (Sevpuri Recipe in Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_1982
રાંધવાની સૂચનાઓ
- 1
મેં અહીં બાફેલા બટાકા માં સાવ થોડું તેલ, મીઠું, લાલ મરચું અને રાઈ થી marinate કરેલા લીધા છે. અને બાકી ની સામગ્રી આપણે આ બધી લેશું.
- 2
હવે બટાકા ને હાથ વડે mash કરી ને પૂરી પર લગાવશું.
- 3
પછી વારાફર્થી બધી ચટણી નાખશું.
- 4
ત્યારબાદ તેના પર ડુંગળી, સેવ અને કોથમીર નાખી સર્વ કરશું.
Similar Recipes
-
સેવપુરી(Sevpuri)
#goldenapron3#week23#puzzle#pudina#3weekmealchallenge#week1#spicy#માઇઇબૂક #post22આ એક એવું ચાટ છે જે હાલત ચાલતા , જુહુ ચોપાટી કે બગીચા ની બારે પણ ખાવાની ખુબજ મજ્જા આવે. અને જો ઘરમાં તીખી અને મીઠી ચટણી આપડે ફ્રિઝ કરીને રાખતા હોઈએ તો આને બનાવતા વાર નથી લાગતી. અને અચાનક કોઈ મહેમાન પણ આવના હોય તો પણ બની જાય ફટાફટ.તો ચાલો આજે આપણે બનાવીએ સેવપૂરી. Bhavana Ramparia -
મિક્સડ કઠોળ ની સેવપુરી(mixed beans sev puri in gujarati)
#સાતમસાતમ માં થેપલા જોડે કંઈક ચટપટા માં સેવપુરી બેસ્ટ ઓપ્શન છે. જે ચટપટું અને જલ્દી તિયાર થાય એવી ડીશ છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
સેવપુરી 🍛(sevpuri recipe in gujarati)
#સાતમ#Weekend#માઇઇબુકHome made રવા પાણી પૂરી માત્ર 3 જ વસ્તુ થી અસલ બાહર મળતી પૂરી જેવી જ બને છે. ચોકસ ટ્રાય કરજો...મે એમાં થી સેવ પૂરી બનાવી Hetal Chirag Buch -
-
-
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
વરસાદ માં ભજીયાઁ ખાવાનું મન સૌને થતું જ હોય છે... એમ ચાટ નું નામ સાંભળી ને પણ મોં માં પાણી આવી જય ખરું ને!😍 વરસાદ પડે ને અચાનક શું બનાવીએ ચટપટું ત્યારે આ ચાટ જલ્દી બની જય છે... ચાલો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍🏻 Noopur Alok Vaishnav -
-
-
-
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
બનાના સેવપુરી (Banana Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#Chat.# બનાના સેવપુરી.#post.2.રેસીપી નંબર 93.બોમ્બેનું વખણાતું સૌથી ટેસ્ટી street food ભેલપૂરી અને સેવપુરી છે મેં સેવપુરી બનાના વાળી બનાવી છે. Jyoti Shah -
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14745406
ટિપ્પણીઓ