પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
4 લોકો માટે
  1. ૧ વાટકીમેંદા નો લોટ
  2. ૧/૨ ચમચીઅજમા
  3. ૩ ચમચીઘી
  4. ૧/૨ ચમચીજીરું
  5. ૧ ચમચીધાણા
  6. ૧ ચમચીવરિયાળી
  7. ૧ ઇંચઆદું નાં ટુકડા
  8. લીલા મરચા
  9. બાફેલા બટાકા
  10. ૧ ચમચીચટણી
  11. ૧ ચમચીધાણાજીરું
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૧ ચમચીઆમચૂર પાઉડર
  15. ૧ વાટકીકોથમીર
  16. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ લઇ તેમાં અજમા, ઘી, મીઠુ નાખી કથણ લોટ બાંધી લો. હવે એક પેનમાં જીરું, ધાણા અને વરિયાળી લઇ શેકી તેને મોટુ મોટુ ખાંડી લો.

  2. 2

    હવે બીજી પેનમાં ઘી મુકી તેમાં આદું અને મરચા નો વઘાર કરી તેમાં હળદર, ચટણી, ધાણાજીરું, હિંગ નાખી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં બટાકા, આમચૂર પાઉડર,જીરું-ધાણા-વરિયાળીનો તૈયાર કરેલો મસાલો,મીઠુ,કોથમીર નાખી મિક્સ કરો.

  4. 4

    હવે લોટ ની પૂરી તૈયાર કરી તેમાં બટાકા નું મિશ્રણ નાખી સમોસા તળો. કેચપ સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

Similar Recipes