બનાના ચોકલેટ પૉપ(Banana Chocolate Pops Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12

બનાના ચોકલેટ પૉપ(Banana Chocolate Pops Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1કેળું
  2. 25 ગ્રામમિલ્ક ચોકલેટ
  3. 25 ગ્રામડાર્ક ચોકલેટ
  4. 15/20બદામની કતરણ
  5. 1 ચમચીચોકલેટ સ્પ્રિંકલ
  6. 2ચોપ સ્ટીક

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    1 કેળાની છાલ ઉતારી વચ્ચે થી કાપી 2 ભાગ કરો અને તેમાં ચોપ સ્ટીક ભરાવો. અને 5 મિનિટ ફ્રીઝર માં મૂકી દો.

  2. 2

    બીજી બાજુ 1 તપેલીઆ પાણી ગરમ મૂકી તેની પર મોટા વાટકા માં બંને ચોકલેટ ને પીગાળી લો. પછી બંને બનાના સ્ટીક ને ચોકલેટ થી કોટ કરી લો

  3. 3

    ત્યારબાદ 1 બનાના પૉપ ને બદામની કતરણ માં અને બીજી ને ચોકલેટ સ્પ્રિંકલ કરી ડેકોરેટ કરી ફ્રીગેર માં 5/10 મિનિત મૂકી સેટ થવા દો. અને ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes