પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

dimple Brahmachari
dimple Brahmachari @cook_29477976
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 લોકો માટે
  1. 1ઝુડી પાલક
  2. 700મીલી પાણી
  3. 2 નંગકાદાં
  4. 4લસણની કળી
  5. 2 નંગટામેટા
  6. 1ચમચો આદુ મરચાંની પેસ્ટ
  7. 75 ગ્રામપનીર
  8. 4ચમચાં માખણ અથવા ઘી
  9. રસોઙાના રોજીંદા મસાલા મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પહેલા પાણી ગરમ કરી સાફ કરી ને સમારેલી પાલક અેક ઉભરો આવે અેટલે ગાળી ઠંઙા પાણી માં 2 મિનીટ રાખો.
    પછી ગાળી મિકસી મા પયુરી બનાવી..
    ઙુંગળી ટામેટાંની પણ પયુરી બનાવવી.
    પદીર ના નાના ટુકઙા કરી માખણ અથવા ઘી માં સાંતળી લેવા.

  2. 2

    માખણ કે ઘી માં ઙુંગળી ની પયુરી ગુલાબી થાય તનયા સુધી સાંતલવી...પછી આદુ મરચાં સાંતળવા..તેમા મસાલિયાના લાલ મરચું હળદર ધાણાંજીરુ ગરમ મસાલો ઉમેરવા..તે સંતળાય એટલે ટામેટાંની પયુરી ઉમેરવી..સહેજ ખદખદે એટલે પાલક ની પયુરી ઉમેરવી..પનીરનાં ટુકઙા ઉમેરવા...જરુર પઙે તો 2 ચમચાં પાણી ઉમેરવુ..જરુર મુજબ મીઠું ઉમેરવુ...
    થોઙી વાર ઉકાળવુ..સાથે હલાવતા રહેવુ..
    તૈયાર છે સાદુ અને સરળ પાલક પનીર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dimple Brahmachari
dimple Brahmachari @cook_29477976
પર

Similar Recipes