ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2ઈંડા
  2. 1/3 કપદળેલી ખાંડ
  3. 1 ચમચીમીઠું
  4. 2 ચમચીતેલ
  5. 1/2 કપદૂધ
  6. ૧ કપમેંદો
  7. 1/2 પેકેટઈનો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં Egg લઈ તેની અંદર દળેલી ખાંડ નાખીને બ્લેન્ડ કરો પછી તેમાં દૂધ તેલ મેંદો ઈનો બધું જ નાખીને 5 મિનિટ સુધી બ્લાઇન્ડ કરવું

  2. 2

    નોનસ્ટીક પેનમાં 1 ચમચો ખીરું પાથરી ને આગળ પાછળ શેકી લેવું તૈયાર છે પેનકેક

  3. 3

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

Similar Recipes