રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
7 લોકો માટે
  1. 2 કપગાય છાપ બેસન
  2. 1/4 કપચોખાનો લોટ
  3. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  6. 1/2 ચમચીહિંગ
  7. તેલ તળવા માટે
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 100 ગ્રામ કોથમીર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1/2 ચમચીખાવાનો સોડા
  13. 100 ગ્રામ મેથી ઝીણી સમારેલી
  14. 1 ચમચીઆખા ધાણા
  15. 4 નંગબટાકા
  16. 4/5 નંગઆખા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં ઝીણી સમારેલી કોથમીર ચીલી ફ્લેક્સ હળદર મરચું હેંગ આદુ-લસણ-મરચાંની પેસ્ટ ખાવાનો સોડા નાખી મિશ્રણ તૈયાર કરો

  2. 2

    બટેટાને રાઉન્ડમાં કાપી નવશેકા પાણીમાં દસ મિનિટ સુધી પલાળી રાખવા ત્યારબાદ પ્લેટ માં સૂકા કરી નાખવા.

  3. 3

    તૈયાર કરેલું મિશ્રણ માં બટેટાની ચિપ્સ નાખીને તળી લેવા અને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

Similar Recipes