રાજસ્થાની દાલ સાથે ઢોકળાં (Rajasthani Dal With Dhokla Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
#AM1
આ દાલ રાજસ્થાની ઢોકળાં સાથે સારી લાગે છે જીરા રાઇસ સાથે પણ સારી લાગે છે
રાજસ્થાની દાલ સાથે ઢોકળાં (Rajasthani Dal With Dhokla Recipe In Gujarati)
#AM1
આ દાલ રાજસ્થાની ઢોકળાં સાથે સારી લાગે છે જીરા રાઇસ સાથે પણ સારી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ને 4 થી 5 કલાક પલાળી રાખી
- 2
લસણ,આદુ,ટામેટા,લીલા મરચા ની પેસ્ટ બનાવો
- 3
કૂકર માં 3 કપ પાણી લેવું,તેમાં પેસ્ટ,દૂધ અને મીઠું નાખી 4 સીટી વગાડો
- 4
દાલ બરાબર ચઢી ગયા બાદ,ઘી માં જીરુ નાખી, બારીક સમારેલા ડુંગળી નાખી સાતળો,લાલ મરચું નાખી,દાલ ને વઘાર કરો, કોથમીર નાખી સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#AM1આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાલ બુખારા એક ક્લાસિક પંજાબી સ્ટાઇલ ની ગ્રેવીવાળી દાળ છે. આ દાળ બનાવવા માટે આખા કાળા અડદનો ઉપયોગ કરવામાં આવે છે. આ અડદમાં પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં હોય છે. આ દાલ બુખારામાં ફ્રેશ ક્રીમ અને માખણને પણ ઉમેરવામાં આવે છે જે આ દાલને એક ક્રીમી અને સિલ્કી ટેક્સચર આપે છે. દાલ બુખારાનો સ્વાદ પંજાબી દાલ મખનીને થોડો મળતો આવે છે. દાલ બુખારાને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpad_gu#foodforlife1527 દાલ મખની એક પંજાબી દાલ છે. જે પ્રોટીન અને એનર્જીથી ભરપૂર હોય છે. આજે મે દાલમખની સાથે રાજસ્થાની ફેમસ બાફલા બાટી બનાવી. બહુ મજા આવી. Sonal Suva -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17દાલ મખની પંજાબી આઇટમ છે. તેની સાથે લછા પરાઠા અને જીરા રાઇસ ખુબ જ સરસ લાગે છે. આમા બટર નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. એટલે ટેસ્ટમાં ખુબ જ સારી લાગે છે. Nisha Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
દાલ ફ્રાય તડકા (Dal Fry Tadka Recipe In Gujarati)
#AM1 આ પંજાબી આઈટમ છે જીરા રાઈસ, પરાઠા જોડે સરસ લાગે છે Bina Talati -
રાજસ્થાની મક્કી કા ઢોકળાં (Rajsthani Makai Dhokla Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની મક્કી કા ઢોકળાં Ketki Dave -
લંગર વાલી દાલ (Langarwali Dal Recipe In Gujarati)
#AM1આમ તો આ દાલ બનાવી એટલે ભગવાન ની પ્રસાદી બનાવવા બરાબર જ છે....એવી જ દાલ તો ન જ બને.. પણ આજ મે એના જેવી દાલ બનાવવા નો થોડો પ્રયત્ન કર્યો છે...🙏🏻🙏🏻🙏🏻 Kajal Mankad Gandhi -
રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાની પંચમેળ દાળ બહુ જ ટેસ્ટી બને છે અને ભાત કે રોટલી સાથે પણ બહુ સારી લાગે છે. Bansi Thaker -
દાલ મખની
#કુકરઆ વાનગી આખી જ કુકર માં બનાવેલી છે. જલ્દી થી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
નોર્થ ઇન્ડિયા ની ને ખાસ પંજાબની બહુ જ ફેમસ ને ટેસ્ટી ડીશ છે. દાલ મખની કે જેને કાલી દાલ પણ કહેવાય છે એ આખા અડદ અને તેમાં થોડા રાજમા ના કોમ્બીનેશનથી બને છે. સાથે બહુ બધું માખણ અને મસાલા ને સ્પાઇસીસ ઉમેરીને બનાવાય છે. આ દાલને જેમ વધારે વાર કુક કરીએ તેમ એમાં સ્વાદ વધે છે. ક્રીમ ને માખણથી વધારે ક્રીમી ને સ્વાદિષ્ટ બને છે.આ દાલ જીરા રાઇસ સાથે કે પરાઠા સાથે સામાન્ય રીતે ખવાય છે...#નોર્થ#પોસ્ટ1 Palak Sheth -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
રાજસ્થાની લૌકી ચને દાલ કી સબ્જી (Rajasthani Lauki Chane Dal Ki Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની લૌકી & ચને દાલ કી સબ્જી Ketki Dave -
દાલ મખની
# સુપરસેફ -૪પોસ્ટ-૨# દાલ રાઇસઆપ જાણો જ છો નામ વાચી યાદ આવશે કે આ એક પંજાબની અતિ પ્રિય વાનગી છે. તો ચાલો આજે પંજાબી લોકોની આ પ્રિય વાનગી આપણે તૈયાર કરીયે. Hemali Rindani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે. Rani Soni -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
આ દાળ રેસ્ટોરન્ટ માં જ બને છે.ખૂબ જ ટેસ્ટી અને રીચછે ,બનાવવાની રીત પણ ખૂબજ જુદી છે.ભારતીય શેફની આ દાળ વિદેશ માં ખૂબ જ ફેમસ છે.#AM1 Rajni Sanghavi -
રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...આજ હું તમારા સાથે રાજસ્થાની ટિકકડ ની રેસિપી પણ થોડા ટ્વિસ્ટ સાથે શેર કરીશ. આ એક મલ્ટી ગ્રેઇન રેસિપી છે. સાથે તેમાં આપણે શાક ભાજી નો પણ ઉપયોગ કરીશુ. Komal Dattani -
દાલ બુખારા
#પંજાબીદાલ બુખારા એ કાળા આખા અડદ થી બનતી એક સ્વાદિષ્ટ દાળ છે જે ચાવલ, પરાઠા બંને સાથે સરસ લાગે છે. Deepa Rupani -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આ સ્પેશિયલ દાળ બાટી સાથે સર્વ કરવા માં આવે છે. આપણે તેને બાજરી નાં રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ. Varsha Dave -
રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati)
#GA4 #Week25ગરમા ગરમ જમો. ખુબજ સ્વાદિષ્ટ રાજસ્થાની ભોજનનો સ્વાદ માણવા ત્ય્યાર છો ને? રામ રામ સા... Foram Trivedi -
દાલ મખની
#ડિનર#સ્ટારદાલ મખની એ પંજાબ અને ઉત્તર ભારત ની વાનગી છે. જે ભાત તથા પરાઠા, કુલચા બંને સાથે સારી લાગે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828419
ટિપ્પણીઓ