રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. ચપટીઅડદની દાળ
  2. 4 -5 લીમડાના પાન
  3. 1 ચમચો તેલ
  4. 1 ચમચીઆખું જીરૂ
  5. 1/2 ચમચી હળદર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  8. કોથમીર ગાર્નીશિંગ માટે
  9. 1/2 વાટકી રવો
  10. 1લોટો પાણી
  11. ૧ નંગડુંગળી
  12. 1/2 નંગ ટામેટું
  13. 1/2 નંગ લીલું મરચું
  14. નાનું ગાજર
  15. 8શીંગદાણા માંડવીના

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં રવો લઈ તેને ધીમા તાપે શેકી લેવો બીજી બાજુ ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મૂકી દેવું પાણી એકદમ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને રહો તે ખાઈ જાય એટલે એક વાટકીમાં કાઢી લેવું ત્યારબાદ ડુંગળી મરચું ટામેટું ગાજર ને ઝીણા સમારી લો

  2. 2

    ત્યારબાદ તેજ કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરું માંડવી ના દાણા થોડા સાંતળી લેવા ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન બધું નાખી દો અને ધીમા તાપે તેને હલાવ્યા કરો સાથે સાથે તેમાં હળદર મીઠું અને લાલ મરચું પાઉડર પણ નાખી મિક્સ કરી દો

  3. 3

    ત્યારબાદ શેકેલો રવો પણ તેમાં નાખી ચમચા વડે ધીમે ધીમે મિક્સ કરો મિક્સ કર્યા બાદ તેમાં ગરમ કરેલું પાણી રેડી દો અને રવાના ગાંઠા ન થાય તેનું ધ્યાન રાખી અને ચમચા વડે એકદમ હલાવો અને બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે હલાવ્યા કરો અને ચડવા દો

  4. 4

    તૈયાર છે હેલ્ધી ઉપમા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448
પર

Similar Recipes