મેંગો સ્ટફ્ડ કુલ્ફી(Mango Stuffed Kulfi Recipe In Gujarati)

કેરી આવે એટલે નવી નવી ડીશીષ બનાવાનું મન થાય એટલે ગરમી મા કેન્ડી મા વેરાયટી માટે આ એક બેસ્ટ રેસીપી છે.
મેંગો સ્ટફ્ડ કુલ્ફી(Mango Stuffed Kulfi Recipe In Gujarati)
કેરી આવે એટલે નવી નવી ડીશીષ બનાવાનું મન થાય એટલે ગરમી મા કેન્ડી મા વેરાયટી માટે આ એક બેસ્ટ રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ તેની ઉપર નો ભાગ કાપી લો. પછી દુધ ને ઉકાળો. અડધુ થાય એટલે મિલ્ક મેઈડ નાખી મિક્સ કરો.
- 2
ઘટ્ટ થાય એટલુ ઉકાળો પછી મિલ્ક પાઉડર અને કોર્ન ફલોર વાળુ ૨ ચમચી દુધ ઉમેરી અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી દો. હવે ગેસ બંધ કરી અને ઠરવા દો. કેરી નુ ગોઠલુ છરી થી કાઢી લો અને ગોઠલા માથી કેરી નો રસ અને પીસીસ કાઢી કેરી ની અંદર નાખી દો.
- 3
હવે બધી કેરી ને કપ મા ઊભી ગોઠવી દો. પછી ઘટ્ટ રબડી ભરી દો. કેરી ને જે ઉપર નો ભાગ કાઢી લીઘું હતુ તેને કેરી પર ગોઠવી દો.
- 4
હવે ૮ કલાક સુધી ફ્રીજર મા કુલ થવા મુકો. પછી તેની છાલ કાઢી લો. પછી છરી થી પીસીસ કરો
- 5
હવે પીસ્તા અને બદામ થી ગાર્નિશિંગ કરો. રેડી છે યમ્મી એન્ડ ડીલીશ્યસ કેન્ડી..
Similar Recipes
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે. Harsha Israni -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
-
સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
#Fam#stuffedmangokulfi#kulfi#mango#icecream#cookpadindia#cookpadgujarati#summertreat Mamta Pandya -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)
#MAમારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે. Avani Suba -
મેંગો બદામ કુલ્ફી (Mango Almond Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો મઝા પડી જાય.મે અહી મેંગો બદામ કુલ્ફી બનાવી છે મોટા ભાગે આપણે માવો નાખી ને બનાવી એ મે અહી માવા ની જગ્યા એ બદામ નો ભૂકો (પાઉડર) કરી ને નાખ્યો છે એટલે થોડો Healthy ટચ આપ્યો છે. Bansi Chotaliya Chavda -
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week22#kulfi#માઇઇબુક#post6#15-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
સ્ટફ મેંગો આઇસ્ક્રીમ (Stuffed Mango Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndia Dr Chhaya Takvani -
-
મેંગો મલાઈ કુલ્ફી
#મેંગોગરમી ના મોસમ માં કુલ્ફી-આઇસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો બનાવો મેંગો મલાઈ કુલ્ફી. Bijal Thaker -
મેંગો ચોકલેટ ચીપ્સ કુલ્લડ કુલ્ફી (Mango Chocolate Chips Kulhad Kulfi Recipe In Gujarati)
#supers મેંગો અને ચોકલેટ એક deadly કોંબીનેશન અનેઉફ આ ગરમી, કોણ ના પાડે આના માટે.? Bina Samir Telivala -
મેંગો ઓટ્સ પુડિંગ(Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈમ્યુનીટી બુસ્ટ કરે તથા મેંગો સાથે ફ્યુઝન કરી ડાયટ મા પણ ખાઈ શકો છો. Avani Suba -
મેંગો ચોકલેટ કુલ્ફી (mango Chocolate kulfi recipe in gujarati)
#goldenapron3Week૧૭#મોમમારા બાળકોને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે તેના માટે મધર્સ ડે ઉપર મે બનાવી તેમા ચોકલેટ નાખી હોવાથી બાળકો વધારે આકર્ષિત થશે parita ganatra -
મેંગો મસ્તાની (Mango mastani recipe in Gujarati)
#મોમઆપડા ગુજરાતનું ફેમસ ફળ એટલે કેરી અને એમાં પણ કેરીથી બનતા અલગ-અલગ ડેઝર્ટ એટલે કે મીઠાઈ ની વાત આવે એટલે મો માં પાણી આવી જાય.એવી જ એક મીઠાઈ ઓર ડેઝર્ટ ,જે હું મોમ આગળથી શીખેલ તે બનાવીને રેસીપી શેર કરુ છું. મેંગો મસ્તાની મારી મનગમતુ લવીંગ ડેઝર્ટ છે. Bhumi Patel -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આ રેસિપી મેં અવની દીપેન સુબા ને રેસીપી ફોલો કરી થોડા ફેરફાર કરી બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
મેંગો કુલ્ફી
#KRગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
મેંગો ચિયા પુડીંગ (કેરી તથા તકમરીયા નું પુડડીંગ) (Mango Chia Pudding Recipe In Gujarati)
કેરી ની સીઝન માં કેરી થી બનતી એક નવી વાનગી... જે ખાંડ વિના બને છે અને ખુબ જ હેલ્થી છે તથા વજન ઘટાડવા માટે પણ ફાયદા કારક છે.Ilaben Tanna
-
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
-
મેંગો ફ્રુટી કેન્ડી (Mango fruit candy Recipe In Gujarati)
#કૈરી #post1 ઉનાળો શરુ થાય એટલે સૌથી પહેલા આપણને ફળોનો રાજા કેરી યાદ આવે પણ સાથે-સાથે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું પણ ખૂબ જ મન થાય તો આજે મેં કેરીમાંથી ફ્રુટી બનાવી અને તેની કેન્ડી બનાવી છે. જે બાળકોને તો ભાવેજ પણ મોટા ને પણ એટલી જ ભાવે.... Bansi Kotecha -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (10)