વેજિટેબલ ફિંગર (Vegetable Finger Recipe In Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૩૦ મિનિટ
૫-૭ નંબર
  1. ૧/૨ કપજીણું સમારેલું ફ્લાવર
  2. ૧/૪ કપજીણું સમારેલું ગાજર
  3. ૧ ચમચીતાજા સમારેલા લીલા ધાણા
  4. જીની સમારેલી ડુંગળી
  5. બાફેલા બટાકા નો માવો
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧/૪ કપછીણેલું મોઝીલા ચીઝ
  10. ટોસ્ટ નો ભૂકો જરૂર પ્રમાણે
  11. ૨-૩ ચમચી મેંદો
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦-૩૦ મિનિટ
  1. 1

    ફ્લાવર. ગાજર. ધાણા. ડુંગળી. બટાકા નો માવો. ગરમ મસાલો. લાલ મરચું. મીઠું. ચીઝ બધું એક મોટા વાસણ માં લઇ. સારી રીતે મિક્સ કરી લો

  2. 2

    એક સરખા ભાગ માં વેંચી. એના રોલ બનાવી લો. તૈયાર કરેલ રોલ ને. ટોસ્ટ ના ભૂકા માં રગદોળી લો

  3. 3

    મૈદા માં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનવું એમાં તૈયાર કરેલ રોલ ડૂબાડવા. અને પછી ફરી એને ટોસ્ટ ના ભૂકા માં રગદોળી લો. અને એક પ્લેટ માં મૂકી દો

  4. 4

    પ્લેટ ને ૧૫-૨૦ મિનિટ ફ્રિઝ માં મૂકી રાખો

  5. 5

    એક કઢાઈ માં તેલ ગરમ કરો. અને તૈયાર કરેલ રોલ ને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  6. 6

    ગરમા ગરમ રોલ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes