રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા બેસન ને એક મોટી કાથરોટ માં લઇ લૉ... એમા ગરમ કરેલું દૂધ અને 4 ચમચી ઘી બરાબર લોટ માં મિક્સ કરવું. આને ધાબુ દેવાની પ્રક્રિયા કહેવાય..
- 2
હવે એને લોટ બરાબર રીતે મિક્સ થયાં પછી એક લોટ ચારવાનાં ચારણા માં ચારી લેવું.. જો ના બરાબર ચારી શકાય તો બધું એક સાથે મિક્સર માં ફાઇન ક્રશ પણ કરી શકાય..
- 3
આ બધું બરાબર રીતે ક્રશ થઇ જાય ત્યાં સુધી એક નોનસ્ટિક તાવડી માં ઘી ગરમ કરવા મૂકવું... પછી એમા આ મિશ્રન ને નાખી ધીરે ધીરે મીડિયમ તાપ થી હલાવતા જવું..લગભગ 4 થી 5 મિનિટ સુધી સતત હલાવતા રેહવું..
- 4
હવે એક બીજા બાજુ ના ગૅસ પર એક તાવડી માં પાણી ગરમ કરવું..
ચાશની બનાવા માટે.. પાણી બરાબર ગરમ થવા લાગે એટલે એમા ખાંડ નાખી ને એને 1 તાર ની ચાસણી થઈ ત્યાં સુધી બરાબર હલાવતા રેહવું..એમા કેસર પણ એડ કરવું.. અને સાથે સાથે બેસન પણ હલાવતા રેહવું.... અને બેસન માં ઈલાયચી પાઉડર પણ એડ કરી દેવો.. - 5
બંને કામ એક સાથે જ ચાલુ રાખવા પડશે...હવે લગભગ 25 થી 30 મિનિટ માં એક તાર ની ચાસણી તૈયાર થઈ જશે.. એને એક વાર ચેક કરી ને ધીરે ધીરે બેસન માં ચાસણી એડ કરી દેવી અને બરાબર મિક્સ કરવું.. હજુ પણ 5 થી 7 મિનિટ સુધી એને હલાવતા રેહવું..
- 6
પછી એક થાળી માં ઘી લગાવી ને બરાબર ઠારવા માટે પાથરી દેવું... અને 3 4 કલાક પછી એના પીસસ કરી ને એના ઉપર પિસ્તા બદામ ના ટુકડા પણ રાખવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
Actul રીત અને સરળ રેસિપી સાથે બનાવેલોમોહનથાળ બહુ જ યમ્મી થયો છે .તમે પણ આ માપ થી બનાવશો તો સરસ જ થશે.. Sangita Vyas -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
-
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
#trend3#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે. Dhara Jani -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું. Kapila Prajapati -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#વેસ્ટમોહનથાળ ને પેલાના લોકો ઢેફ્લા કેતા.કોઈ પણ લગ્ન કે શુભ પ્રસંગ હોય તો આ ઢેફલા બનાવતા.વધારે તો સૌરાષ્ટ્ર મા બોવ બનાવતા આ વાનગી. Anupa Prajapati -
-
-
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#DFTદિવાળી ની મીઠાઈ ની તો વાત ઓર હોય છે તેમાંય ઘર ની હું બહાર ની કોઈ મીઠાઈ, ફરસાણ, મુખવાસ પણ ઘરે જ બનાવું છું Jayshree Chauhan -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે Kalpana Mavani -
-
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3#Week3આજથી આશરે ૧૫-૨૦ વર્ષપેહલા જ્યારે પ્રસંગ હોય અને જમણવાર હોય ત્યારે મોહનથાળ અચૂક જ હોય. સવારે અથવા સાંજે એક ભોજન માં એનો સમાવેશ થતો જ. હવે તો મીઠાઈમાં ખુબજ વિવિધતા આવી છે એટલે યાદ ભલે ઓછો આવે છતાં એકવાર જો ખાય તો ભાવેજ અને દિલખુશ થઈ જાય. તો ચાલો આજે આપણે મોહનથાળ બનાવીશું. Archana Thakkar -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#childhood#ff3 આ વાનગી મારી બાળપણની તેમજ અત્યારની પણ ફેવરિટ છે.સાતમ-આઠમમાં લગભગ બધા જ બનાવતા હોય છે પણ ચોક્કસ માપ સાથે બનાવીએ તો મોહનથાળ એકદમ મસ્ત બને છે. મોહનથાળ ના નામ માં જ કૃષ્ણ સમાયેલા છે 🤗 તેથી મેં અહીંયા મોહનથાળ ને ભગવાનના પ્રસાદ તરીકે સર્વ કર્યો છે.😊 Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
મોહન થાળ
#૨૦૧૯#મનપસંદ સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ. Krishna Kholiya -
More Recipes
ટિપ્પણીઓ (8)