આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

સુ તમે ઘરે બર્ગર બનાવા માંગો છો... ને બહાર જેવી ટિક્કી બનાવતા શીખવું છે... તો મારું આ રેસિપી જરૂર જુવો.. Home made aloo tikki burger
મેકડોનાલ જેવા બર્ગર બનાવો ઘર પર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનટ્સ
7 ટિક્કી માટે
  1. 7 થી 8 બોઈલ કરેલા બટાકા
  2. 100 ગ્રામ બોઈલ વટાણા
  3. 1 tspચાટ મસાલા
  4. 1 ચમચી ગરમ મસાલા
  5. 1 ચમચી ખાંડ
  6. 2 ચમચી લીંબુ નો રસ
  7. 4 tspકોર્નફલોર
  8. મેશર થી મેશ કરો

રાંધવાની સૂચનાઓ

35 મિનટ્સ
  1. 1

    બધું મિક્સ કરી લૉ

  2. 2

    હવે તેની ટિક્કી વાળો

  3. 3

    ઓઇલ મૂકીને..તળી લૉ

  4. 4

    બર્ગર માં મૂકીને બધું એસેમ્બલે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes