રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

#EB

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કપરવો
  2. ૧ કપગાજરનું છીણ
  3. ૪ કપછાશ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ચમચીઈનો
  6. વઘાર માટે
  7. ૧ ચમચીતેલ
  8. ૧ ચમચીરાઈ
  9. ૧ ચમચીજીરું
  10. ચપટીહિંગ
  11. લીમડાની ડાળી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવા ને છાશમાં ૧ કલાક પલાળી રાખવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ગાજરનું છીણ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    વઘાર માટે તેલ મુકી તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હીંગ અને મીઠા લિમડાના પાન ઉમેરી વઘાર રવાના મિક્સ માં ઉમેરી બધું જ બરાબર હલાવી લો. છેલ્લે ઈનો ઉમેરી ફટાફટ મિક્સ કરી લો. (જેટલી ઈડલી બાફવા મુકવાની હોય એટલા ખીરામાં જ ઈનો ઉમેરતો જવો.)

  4. 4

    ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી ઈડલી ભરી ગરમ સ્ટીમર માં ૨૦-૨૫ મિનિટ સ્ટીમ કરવી.

  5. 5

    ગરમ ગરમ ઈડલી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes