ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને વટાણા ને મીઠું નાખી બાફી લેવા ત્યારબાદ એક પૈન માં તેલ મૂકી જીરું નાખી ડુંગળી નાખી ને ડુંગરું ને સાંતળવી ત્યારબાદ લસણ મરચા ની પેસ્ટ નાખી ને કૂક થવા દેવું ત્યારબાદ ટામેટા નાખી ટામેટા ને પાકવા દેવા પછી મસાલા કરવાં તેમાં લાલ મરચું હળદર પાવ ભાજી મસાલો ધાણા જીરું મીઠું નાખી કૂક થવા દેવું પછી આલુ વટાણા નો માવો અંદર નાખી દહીં ઉપર થી લીંબુ નાખી કોથમીર નાખું એકદમ મિક્સ કરી ને ઠંડુ કરવા રાખી દેવું
- 2
ત્યારબાદ એક બાઉલ માં કાકડી ટામેટા ડુંગળી કૅપિક્યુમ એક એક નંગ લઇ જીણું કટ કરી ને તેમાં મેયોનિસ થાઉસન્ડ સોંસ નાખી મરી પાઉડર નાખી મિક્સ કરવો ત્યારબાદ 3બ્રેડ લઇ તેમાં બટર લગાવી ગ્રેઈન ચટણી લગવેલ બ્રેડ માં આલુ મટર નો મસાલો ભરી બટર લગાવી બીજી બ્રેડ થી કવર કરી ને ઊપર કાકડી વાળું સલાડ નાખી ને ઊપર થી બ્રેડ થી કવર કરી ઊપર થી બટર લગાવી ને ગ્રીલ મશીન માં ગ્રીલ કરી દેવું પછી ઊપર થી ચીઝ નાખી સેવ થી ગાર્નીસ કરવુ તેને સર્વે કરવુ... તો તય્યાર છે ક્લબ સેન્ડવિચ
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
વેજ ચીઝ પાસ્તા(veg Cheese Pasta Recipe in Gujarati)
#GA4#Week5આ પાસ્તા મારી ઇન્નોવેટી રેસીપી છે એમાં મેં મમારી ચોઈસ ના સોંસ ને વેજી નાખી ને દેશી વિદેશી કોમ્બિનેશન થી બનાવ્યા છે. આ કિડ્સ ના ખુબ ફેવ હોય છે ને પ્રોપર સોંસ ને વેજી. વાપરવા થી આનો ટેસ્ટઃ રેસ્ટૉરઁઉન્ટ જેવો આવે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat
#GA4#Week3#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે. Payal Bhatt -
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
ચોકલેટ સેન્ડવિચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSDમિત્રો આજ ના આ FOODIE યુગ માં જંક ફૂડ દિવસો દિવસ વધારે ખવાય છે જેમાં વધારે પડતી કેલોરી ના લીધે શરીર માં ઘણા પ્રોબ્લેમ થાય છે....આજે આપણે જોઈએ એવી એક સેન્ડવીચ જે એકદમ ઓછી કેલોરી વાળી અને પૌષ્ટિક છે...એમા નાખેલું બટર ઝીરો કેલોરી છે અને ડાર્ક ચોકલેટ કે જે કેલોરી રહિત તો છે જ અને હાર્ટ પ્રોબ્લેમ જેવી બીમારી થઈ બચાવે છે . અને સાથે સાથે બાળકો પણ ખૂબ આનંદ થી ખાય છે...🍫🍞🍫 Dimple Solanki -
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
-
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
રોટલી સેન્ડવિચ (Rotli Sandwich Recipe In Gujarati)
#NDSઆ સેન્ડવિચ આપણે વધેલી રોટલી માંથી બનાવેલી છે disha bhatt -
વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)
#PS#cookpadgujrati#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો..... Shweta Godhani Jodia -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
ચીઝ માયો વેજીટેબલ સેન્ડવિચ (Cheese Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#CDYબાળકો ની ખાસ પસંદ Dhruti Raval -
અલકાપુરી ની ગ્રીન સેન્ડવિચ
#સ્ટ્રીટ#પોસ્ટ4વડોદરા ના અલકાપુરી મા ફરવા કે શોપિંગ કરવા જાઓ અને ત્યાં ની સેન્ડવિચ ખાધા વગર પાછા આવો તો ધક્કો ખોટો એમ કહીએ તો નવાઈ નઈ. સાવ સિમ્પલ એવી આ સેન્ડવિચ પણ ત્યાં ખાઈએ તો મઝઝા ની લાગે છે. તો ચાલો બનાવીએ. Khyati Dhaval Chauhan -
🌹"ક્લબ મસાલાં સેન્ડવિચ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન🌹ક્લબ મસાલાં સેન્ડવીચ ટેસ્ટી અને હેલ્દી છે આ સેન્ડવીચ બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ છે આ જરૂર થી બનાવો ને સેન્ડવીચ ખાવા ની મજા લો.🌹 Dhara Kiran Joshi -
ફ્રુટ ચીઝ સેન્ડવિચ (Fruit Cheese Sandwich Recipe In Gujarati)
#ફટાફટઆ સેન્ડવિચ મારી ફેવરિટ છે.પેહલી વાર જ્યારે સેન્ડવિચ બનાવી એ પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી હતી જે હું મારા પાપા પાસેથી શીખી છું.મારા પાપા મને પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી આપે તો એમની રીત થિ જ મેં સેન્ડવીચ બનાવી જે ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ માં તો સુપર્બ છે.આ સેન્ડવિચ ને તમે બ્રેકફાસ્ટ કે સાંજ નાં નાસ્તા માં લઇ શકો છો. Avani Parmar -
ચીઝ ઓનિઓન સેન્ડવિચ (Cheese onion sandwich recipe in Gujarati)
#GA4#Week3ચીઝ ઓનિયન કેપ્સીકમ ઓલીવ અને મિક્સ herbs થી બનતી આ ટોસ્ટ સેન્ડવીચ બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અહીંયા મોઝરેલા ચીઝ થી મેં આ સેન્ડવીચ બનાવી છે. વ્હિટ બ્રેડ માં બનાવ્યું છે અને સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસ્યું છે. Disha Prashant Chavda -
સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે Ami Sheth Patel -
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
-
-
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#KDતમે ઘણી બધી સેન્ડવીચ ખાધી હશે..આ એક નવો પ્રકારનો સેન્ડવિચ છે જે મને આશા છે કે તમને બધા ગમશે Yogini Prabhu Dsouza -
આલુ પાલક સેન્ડવિચ (Aloo Palak Sandwich Recipe In Gujarati)
આ સ્ટ્રીટ ફૂડ માં સેન્ડવિચ માં એક વેરાઇટી છે. ખાવા મા ખૂબ ટેસ્ટી લાગે છે. Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ (3)