સમર સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી (Summer Special Full Gujarati Thali Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યકિત
  1. ફૂલ થાળી માટે ની સામગ્રી
  2. રોટલી માટે (૧ કપ ઘઉં નો લોટ, ૧ ચમચી તેલ,મીઠું)
  3. સાથે સર્વ કરવા માટે
  4. ચોળી બટાકા નું શાક
  5. કેરી નો રસ
  6. સલાડ માટે
  7. ટામેટું
  8. મોટુ લીલુ મરચુ (પિડાકોર મરચા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે એક વાસણ મા રોટલી નો લોટ લઈ ને તેમાં તેલ અને મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ને રોટલી નો લોટ બાંધી ને તેની ૮-૧૦ રોટલી બનાવશું.

  2. 2

    હવે આપણે બનાવેલું ચોળી બટાકા નું શાક,બનાવેલો કેરી નો રસ અને ટામેટાં લીલા મરચા નું સલાડ અને રોટલી સર્વે કરીશું

  3. 3

    નોટ: ચોળી બટાકા ના શાક અને કેરી ના રસ ની લિંક શેર કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Top Search in

Similar Recipes