ચકરી ચટપટી (Chakri Chatpati Recipe In Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
ચકરી ચટપટી (Chakri Chatpati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ માં ૮-૧૦ ચકરી ગોઠવો (ચકરી માટે મારી રેસિપી જોવો)
- 2
એક વાડકા માં બટાકા ચણા અને મીઠું ઉમેરી સારી રીતે ભેગુ કરી લો. અને માવો બનાવી લો.
- 3
માવા ના સરખા ભાગ કરી એક એક ચકરી પર મૂકો. એના ઉપર. સેવ. બુંદી. દાડમ અને સેવ. ચાટ મસાલો ઉમેરી સર્વ કરો. લીલી ચટણી અને આંબલી ની ચટણી સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chat Recipe In Gujarati)
દિલ્હી ની પ્રખ્યાત વસ્તુ અને પ્રખ્યાત રેસીપી અને બધા ને ભાવે નાના મીતા બધા નો પ્રિય નથી Vidita Bheda -
-
-
-
-
દહીં ભલ્લા પાપડી મસાલા ચાટ (Dahi Bhalla Papdi Masala Chaat Recipe In Gujarati)
#PSમૂળ:દિલ્લી Devangi Jain(JAIN Recipes) -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ચટપટી દહીં પૂરી(Chatpati Dahi Puri Recipe In Gujarati)
#PS#EBWeek3 દહીંપુરી ચાટ પ્રકારની વાનગીઓમાં મોખરાના સ્થાન પર આવે....પાણીપુરી બનાવીયે એટલે સાથે એક એક પ્લેટ ચટપટી દહીં પુરીની પણ બની જ જાય.... થોડો ચટણીમાં ફેરફાર કરવો પડે...દહીંપુરી તૈયાર.....👍 Sudha Banjara Vasani -
-
-
-
ચટપટી આલુ મસ્તી (Chatpati Alu Masti Recipe In Gujarati)
#આલુઆલુ એ હર કોઈ નાના થી મોટા લોકો ને પસંદ હોય છે ખાસ કરી ને બાળકો ને તો મે અહીંયા બાળકો ને ખુબ પસંદ આવે એવી ચટપટી આલુ મસ્તી બનાવી છે જે મારા ઘર માં નાના થી લય મોટા બધા ને ખુબ પસંદ છે અને આ રેસીપી બનતા બોવ જાજી વાર પણ નથી લાગતી એટલે સાંજે નાસ્તા માં પણ ફટાફટ બની જાય છે ... Riddhi Kanabar -
ચટપટી ભેળ
#સ્ટ્રીટ ફૂડ#ચાટજ્યારે ચાટ નું નામ આવે એટલે સૌથી પહેલાં ભેળ જ યાદ આવે તો ચાલો ભેળ ની સામગ્રી ભેગી કરવા માં લાગી જાવ જોઇ લો તેની રીત Daxita Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093279
ટિપ્પણીઓ (4)