મુરબ્બો (Murabba Recipe in Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

મુરબ્બો અપવાસ માં ખવાતુ હોય ખાસ કરી ને ગૌરી વ્રત માં
#EB
#week3
#cookpadindia
#cookpadgujrati

મુરબ્બો (Murabba Recipe in Gujarati)

મુરબ્બો અપવાસ માં ખવાતુ હોય ખાસ કરી ને ગૌરી વ્રત માં
#EB
#week3
#cookpadindia
#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરાજાપૂરી કેરી
  2. 500 ગ્રામખાંડ
  3. ટુકડોતજ નો
  4. 2/3ઈલાયચી
  5. 4/5લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી મોટા કાણા વાળી છીણી થી છીણી લેવી

  2. 2

    હવે તેમાં ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લો

  3. 3

    હવે જાડા તળિયા વાળા વાસણ માં મૂકી ગેસ પર ચડાવી હલાવ્યા કરવું

  4. 4

    દોઢ તાર ની ચાસણી થાય ત્યાં સુધી હલાવવું પછી તેમાં બધા ખડા મસાલા નાખી હલાવી લેવું

  5. 5

    ઠંડુ થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી આખા વર્ષ માટે સચવાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes