ગુવાર બટેટા નું શાક

Krishna Poriya
Krishna Poriya @cook_29726275

#EB

શેર કરો

ઘટકો

2 લોકો માટે
  1. અઢીસો ગુવાર
  2. 1મોટું બટેકુ
  3. 1નાનું ટમેટું
  4. 1 ચમચીલસણની ચટણી
  5. 1 ચમચીમરચું
  6. અડધી ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ નાખો પછી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો પછી તેમાં બધા મસાલા ઉમેરો

  2. 2

    પછી તેમાં સમારેલ ગુવાર બટેકુ અને ટમેટુ ઉમેરો પછી તેને થોડીક વાર ગેસ પર રહેવા દો.

  3. 3

    તૈયાર કે આપણું ગુવાર બટેટા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Poriya
Krishna Poriya @cook_29726275
પર

Similar Recipes