રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૨ ચમચીઅમૂલ ફ્રેશ ક્રીમ
  3. ૪ ચમચીઅમૂલ બટર
  4. તજ નો ટુકડો
  5. ૧૦-૧૨ કળી લસણ ની કળી
  6. ૧/૩ કપકાજુ
  7. તીખા લીલા મરચાં
  8. આદુ નો ટુકડો
  9. ૪-૫ટામેટાં
  10. ૧/૪ કપપાણી
  11. ૧ ચમચીકસુરી મેથી(લોઢી ઉપર સેકી લેવી ૧ મિનિટ માટે)
  12. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  13. ૧/૨ ચમચીકિચન કિંગ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    પનીર ને ક્યૂબ માં કાપી લેવા.કાજુ ને એક કલાક પલાળી રાખવા.પછી કાજૂ ની પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક પેન માં એક ચમચી બટર લો.તેમાં તજ,લીલા મરચા,આદુ અને ટામેટાં નાખી ને સાતડવું. ઠરી જાય એટલે પેસ્ટ બનાવી લો અને ગરણી થી ગળી લો.

  3. 3

    હવે તે જ પેન માં ૨ ચમચી બટર લો.તેમાં ૧ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરો.તરત જ ગાળેલી ગ્રેવી એડ કરવી.સાથે મીઠું એડ કરવું.ઢાંકી ને ચડવા દેવી. પછી ધાણા જીરું પાઉડર એડ કરવો.

  4. 4

    પાણી ઉમેરો અને ઉભરો આવા દયો.પછી કાજુ પેસ્ટ ઉમેરવી.ઢાંકી ને ૧ મિનિટ ચઢવા દેવી.

  5. 5

    પછી પનીર એડ કરવા અને એક બોયલ આવી જાય પછી અમૂલ ફ્રેશ ક્રીમ એડ કરવી.૨ મિનિટ ઢાંકી ને ચઢવા દો.

  6. 6

    પછી તેમાં કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો એડ કરવો. લાસ્ટ માં ૧ ચમચી બટર એડ કરવું.તૈયાર છે પનીર બટર મસાલા સબ્જી.સર્વ કરો અને એન્જોય કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

Top Search in

દ્વારા લખાયેલ

Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

Similar Recipes