ભટુરે (Bhature recipe in Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#EB
#Week7
#cookpadgujrati
#cookpadindia

ભટુરે એ north સાઇડ નું ફેમસ ફૂડ છે.ભટુરે બે રીતે બને છે.૭ થી ૮ કલાક yeast નાખી ferment કરી ને અને ઇન્સ્ટન્ટ... ભટુરે ને ચણા મસાલા કે છોલે સાથે સર્વ થાય છે. મૈ ઇન્સ્ટન્ટ વાળા ...૧ કલાક લોટ પલાળી રાખી બનાયા છે.
ભટુરે આમ તો maida થી બને છે.
પણ મેં ઘઉં લોટ એડ કરી ને બનાયા છે.

Thank you

ભટુરે (Bhature recipe in Gujarati)

#EB
#Week7
#cookpadgujrati
#cookpadindia

ભટુરે એ north સાઇડ નું ફેમસ ફૂડ છે.ભટુરે બે રીતે બને છે.૭ થી ૮ કલાક yeast નાખી ferment કરી ને અને ઇન્સ્ટન્ટ... ભટુરે ને ચણા મસાલા કે છોલે સાથે સર્વ થાય છે. મૈ ઇન્સ્ટન્ટ વાળા ...૧ કલાક લોટ પલાળી રાખી બનાયા છે.
ભટુરે આમ તો maida થી બને છે.
પણ મેં ઘઉં લોટ એડ કરી ને બનાયા છે.

Thank you

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ કપમેંદો
  3. ૧/૩ કપ૧૦ મિનિટ પાણી માં પલાળી રાખેલો રવો
  4. ૨ tbspદહીં
  5. ૧ tspખાંડ
  6. ૧/૪ tspબેકિંગ સોડા
  7. ૨ tspતેલ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. હુંફાળુ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘઉં નો લોટ, મેંદો, રવો, બેકિંગ સોડા, દહીં, ખાંડ,મીઠું અને તેલ નાખી ને બરાબર મિક્સ કરવું.

  2. 2

    હવે તેમાં ધીમે ધીમે હુંફાળુ પાણી ઉમેરતાં જવું.
    રોટલી થી થોડો કઠણ લોટ બાંધી લેવો.

  3. 3

    ૧ કલાક બાજુ પર ઢાંકી ને મૂકી રાખવો.પછી તેને ૨ મિનિટ બરાબર મસળી ને નાના ગોળા બનાવી ને એક ગોળો લઈ પાટલી પર પૂરી થી મોટી સાઇઝ માં ગોળ અથવા લંબ ગોળ વણી લેવું. વણવા ના ટાઈમ પર જરૂર પડે તો તેલ લઈ ને વણવું.

  4. 4

    હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકવું.ગરમ થાય એટલે ફાસ્ટ flame પર પહેલા પૂરી ને ફ્રાય કરવું ફૂલે એટલે તરત જ પછી medium સ્લો કરવું.આ રીતે બધા ભટુર થોડા ગોલ્ડન કલર તળી લેવા

  5. 5

    ગરમ ગરમ ભટુરે છોલે સાથે સરસ લાગે છે.રવો એડ કરવાથી આ ભટુરે ફુલીયા પછી બેસી જતા નથી.ઉપર થી ક્રિસ્પી અને આમ સોફ્ટ સહેલાય થી તૂટી જાય એવા ભટુરે સર્વ કરવા રેડી છે.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
My all time favorite 😋😋
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes