રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગ્લાસ દહીં લો. ત્યારબાદ જીરું શેકી તેનો પાઉડર કરી લો. ખાંડ ને દળી લો.
- 2
હવે એક ગ્લાસ માં ખાંડ, શેકેલું જીરું, મીઠું અને દહીં ઉમેરી તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરો.
- 3
બ્લેન્ડ કરેલી લસ્સી એક ગ્લાસમાં કાઢી તેમાં ૩ -૪ આઈસ ક્યુબ્સ ઉમેરો. તો તૈયાર છે ઠંડી ઠંડી ખારી મીઠી લસ્સી. તેનો આનંદ લો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)
#GA4#Week23#post_23#papaya#cookpad_gu#cookpadindiaલસ્સી એ એવું પીણું છે જે આકરા ઉનાળાનાં દિવસોમાં શ્રેષ્ઠ તૃષ્ણાને દૂર કરનારી છે. આપણે સૌ એ ઘણી લસ્સી પીધી છે જેમ કે મેંગો લસ્સી, રોઝ લસ્સી, કેસર લસ્સી, પંજાબી લસ્સી, પટયાલા લસ્સી. પરંતુ આજે મેં બનાવી છે પપૈયા લસ્સી.પપૈયા સાથે એલચીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એટલે થોડો ઇલાયચી નો પાઉડર ઉમેર્યો છે. જો તમારું પપૈયું પૂરતું મીઠું છે, તો તેના આધારે ખાંડ એડજસ્ટ કરો. લસ્સીનો સુંદર રંગ છોકરાઓને પીવા માટે લાલચ આપવા માટે બેસ્ટ છે.ફુદીના નો આ લસ્સી માં કોઈ જ ઉપયોગ નથી પણ ફુદીનાની સજાવટ થી દરેક વાનગી ની શોભા વધી જાય છે અને ખૂબ જ આકર્ષક લાગે છે. જો તમે પપૈયાથી કંઇક બનાવવાનું વિચારી રહ્યાં છો, તો તે નિશ્ચિતરૂપે કંઈક છે જેનો તમારે પ્રયાસ કરવો જોઈએ.પપૈયામાં ઉચ્ચ માત્રામાં એન્ટીઓક્સીડન્ટ, વિટામિન એ , વિટામિન સી અને વિટામિન ઇ શામેલ છે . વધુમાં, પપૈયાની ઉચ્ચ ફાઇબર સામગ્રી હૃદય રોગનું જોખમ ઘટાડે છે. પાચન અને બળતરા ઘટાડે છે. પપૈયા એ તંદુરસ્ત અને કાર્યાત્મક રોગપ્રતિકારક શક્તિ માટેનો બીજો અગત્યનો વિટામિન એ નો સારો સ્રોત છે.પ્રોસ્ટેટ કેન્સર સામે સંભવિત રૂપે રક્ષણ આપે છે. Chandni Modi -
પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week19 #puzzle world contest CURD Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
-
મેંગો આઈસક્રીમ લસ્સી (Mango Icecream Lassi Recipe In Gujarati)
#GA4#week1#yogurt Arti Masharu Nathwani -
-
પાઇનેપલ લસ્સી (Pineapple Lassi Recipe in Gujarati)
#mrદૂધ માંથી દહીં અને દહીં માંથી બનતી લસ્સી Bhavika Suchak -
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી popsicles (mango lassi popsicles recipe in Gujarati)
#Rc1#week1મેંગો આઈસક્રીમ તો બધા બનાવતા હશે પણ મેં આજે મેંગો અને દહીં નો કોમ્બિનેશન કરીને મેંગો લસ્સી popsicle બનાવી છે જેમાં દહીં અને મધ એડ કર્યું છે તેથી હેલ્ધી છે અને સ્વાદિષ્ટ પણ છે. Hetal Vithlani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે. Arpita Shah -
-
-
-
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15196350
ટિપ્પણીઓ (2)