ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં જરૂર મુજબ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મિઠું અને 1 ચમચી તેલ ઉમેરી પછી એમાં હક્કા નૂડલ્સ ઉમેરી 10 મિનિટ માટે બાફી લેવી. ત્યાર બાદ એને ચારણી માં કાળી 1 ગ્લાસ ઠડું પાણી રેડવું. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી એમાં નૂડલ્સ તળી ગુલાબી રંગના તળી લેવા.
- 2
ત્યાર બાદ એક પેનમાં 3ચમચી તેલ ગરમ કરી એમાં કાપેલા આદુ,મરચા અને લસણ સાંતળી લેવું. ત્યાર બાદ એમાં કાપેલા કાંદા ઉમેરી સાંતળવા ત્યારબાદ એમાં સમારેલા ગાજર કેપ્સીકમ અને કોબીજ ઉમેરી 2 મિનિટ સાતળવું. ત્યારબાદ એમાં ઉપર જણાવ્યા મુજ્બમાં સોસ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી 2 મિનિટ સાતળવું.
- 3
એક બાઉલમાં જરૂર મુજબના નૂડલ્સ લઈ એમાં જરૂર મુજબ સાતળેલા શાકભાજી ઉમેરી બરાબર મીક્ષ કરી ઉપરથી કોબીજ અને ગાજરથી ગાર્નિશ કરી.સવ કરવું. ત્યાર.છે આપણી ચાઈનીઝ ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
ચાઈનીઝ ભેળ વીથ બાસ્કેટ(Chinese Bhel With Basket Recipe In Gujarati)
#EB#Week9#Coopadgujrati#CookpadIndiaChainese bhelચાઈનીઝ ભેળ વીથ ચાઈનીઝ બાસ્કેટ Janki K Mer -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ત્રીએંગલ ચાઈનીઝ નૂડલ્સ પરાઠા (triangle chinese noodles paratha Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ24મિત્રો આપણે મંચુરિયન, નૂડલ્સ આવી ઘણી ચાઈનીઝ વાનગી ખાધી છે આજે મને કયક નવું કરવા નુ વિચાર આવ્યો તો મેં નૂડલ્સ પરાઠા બનાવી દીધા જે ચોમાસા અને શિયાળા મા ખાવાની મજા આવી જાય છે તો ચાલો રેસિપી જાણી લઈએ. Krishna Hiral Bodar -
ચાઈનીઝ ભેળ(Chinese Bhel Recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝનાના મોટા સહુની ફેવરેટ તીખી, ટેંગી ચાઈનીઝ ભેળ... Harsha Valia Karvat -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#Nidhi#LOમેં વધેલી રોટલી માંથી ચાઈનીઝ ભેળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. જ્યારે સાંજે ભૂખ લાગે ત્યારે ઘરમાં કાંઈ ન હોય તો બપોર ની રોટલી તો વધી જ હોય! તો તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચાઈનીઝ ભેળ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
-
-
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
ટિપ્પણીઓ (2)