દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. 📌વડા માટે
  2. ૨ વાડકીઅડદ દાળ
  3. ૧ વાડકીમગ દાળ
  4. ૪-૫ લીલા મરચા
  5. નાની ટુકડો આદુ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ તળવા માટે
  8. 📌 સર્વ કરવા માટે
  9. ૫૦૦ ગ્રામ મીઠું દહીં
  10. મીઠી ચટણી
  11. 1 ચમચીસંચર પાઉડર
  12. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  13. 1/2 ચમચીમરી પાઉડર
  14. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બન્ને દાળ ને ૪-૫ કલાક પલાળી, મિક્સર માં લીલું મરચું, મીઠું અને આદુ નો ટુકડો નાખી કરકરું પીસી લો.

  2. 2

    હવે વડા ઉતરતા પેહલા આ મિક્સર ને ખુબ ફીણો, એક વાટકી માં પાણી લઈ એમાં સેજ ખીરુ નાખી ચેક કરો. જો એ તરે તો ખીરું પરફેક્ટ છે. નહિ તો હજુ ફિની લો.

  3. 3

    હવે ખીરા માંથી વડા તેલ મ તળી લો અને મોટા વાસણ માં પાણી લઈ એમાં આ વડા ૧/૨ કલાક પલાળી રાખો.હવે એમાંથી પાણી નિતારી આ વડા ને ઠંડા થવા ફ્રીઝ માં મૂકી દો.

  4. 4

    હવે દહીં ને વલોવી ને એમાં જરૂર મુજબ ખાંડ નાખી દો.

  5. 5

    વડા ને એક પ્લેટ માં લઈ ઉપર થી દહીં, મીઠી ચટણી અને બધા મસાલા ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes