પાણીપુરી (PaniPuri recipe in Gujarati)

#FD
#cookpadindia
#cookpadgujarati
Happy Friendship Day my dear friend Riddhi😊🥰😊🥰
I specifically dedicate this recipe to my beloved friend Riddhi Thaker🥰 who is my one & only true friend... Its her favourite dish. N not to forget the lemon tea & peach tea that we used to have almost everyday during our college days...
Thank you dear for always stood by me in every thick & thin...I am & I will always cherish our friendship🤝
રાંધવાની સૂચનાઓ
- 1
આમલી અને ખજૂર ને થોડી વાર પલાળી રાખો. પછી એમાં ગોળ અને જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો. આ મિશ્રણ ને મિક્સર માં ગ્રાઈન્ડ કરી ગાળી ને એમાં મીઠું, મરચું, ધાણા જીરું તથા જરૂર મુજબ પાણી ઉમેરી ભેળવી લો. તૈયાર છે ખજૂર આમલી નું પાણી.
- 2
ફુદીના નું તીખું પાણી બનાવવા એક મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, મરચાં, મીઠું, લીંબુ નો રસ અને પાણી ઉમેરી વાટી લો. આ પેસ્ટ માં લિટર જેવું પાણી ઉમેરી એમાં સંચળ પાવડર, પાણી પૂરી મસાલો નાખી મિક્સ કરો. તૈયાર છે તીખું પાણી...ઉપર તીખી બુંદી ભભરાવી સર્વ કરો...
- 3
મસાલો બનાવવા દેશી ચણા ને ધોઈ સાત થી આઠ કલાક સુધી પલાળી રાખો. પછી એમાં સહેજ સોડા, અને મીઠું ઉમેરી બાફી લો. બટાકા પણ બાફી લેવા. બાફેલા ચણા બટાકા માં મીઠું, કોથમીર મરચાં ફુદીનાં ની પેસ્ટ તથા સૂકા મસાલા અને ડુંગળી કોથમીર ઉમેરી મિક્સ કરી લો. મસાલો તૈયાર...
- 4
પકોડી લઈ એમાં વચ્ચે કાણું કરી મસાલો ભરો અને મનપસંદ પાણી માં બોળી ચટાકેદાર પાણીપુરી નો સ્વાદ માણો...
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પંજાબી છોલે-પૂરી
#RB16#week16#My recipe eBookDedicated to my mother who loves this very much and I learnt from her. This is her recipe.During festivals, we prefer puri else with roti and paratha also it seems so yummy😋 Dr. Pushpa Dixit -
પાણી પૂરી શોટ્સ
#RB14#week14#My recipe BookDedicated to my niece who can bet and win the competition by eating maximum pani puri 😄😋 Dr. Pushpa Dixit -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WD આ રેસિપી હું Sonal suthar ji ને dedicate કરું છુ. આપની રેસીપી ખુબ જ સરસ હોય છે. Nita Prajesh Suthar -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
-
પનીર તૂફાની
#RB5#week5#My Recipe BookDedicated to my niece who loves all sabjis made of paneer. Dr. Pushpa Dixit -
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#SF#STREETFOODRECEIP બહાર ફરવા ગયા હોય કે ખરીદી કરવા પાણી પૂરી ખાધા વગર ઘર આવે જ નહીં. પાણી પૂરી નાના બાળકો કે મોટાં, બહેનો ની મોસ્ટ ફેવરીટ પાણી પૂરી 🤩બધા ની ફેવરિટ 😋 એવી પાણી પૂરી તમે પણ ટ્રાય કરજો . Bhavnaben Adhiya -
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)