વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
સવારનો ગરમ, હેલ્ધી અને લાઈટ નાસ્તો.
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
સવારનો ગરમ, હેલ્ધી અને લાઈટ નાસ્તો.
રાંધવાની સૂચનાઓ
- 1
બધું શાક ધોઈને સમારી લો.
- 2
કઢાઈમાં તેલ મૂકી રાઈ-જીરુંનો વઘાર કરો.
- 3
હવે વરમિસ્લી નાંખી ધીમા તાપે શેકો. પછી બધા શાક નાંખી સાંતળો.
- 4
હવે બધા મસાલા કરો અને મીઠુ ઉમેરી હલાવો.
- 5
હવે પાણી નાંખી હલાવો. અને ચડવા દો. બધુ સરસ થઈ જાય એટલે ઘી ઉમેરો જેથી બધુ ચોટે નહી. હવે ગરમાગરમ વરમિસિલી સર્વ કરો.
Similar Recipes
-
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati#veg_upma#dinner#breakfastરવા ,ઓટ્સ,દલિયા ની ઉપમા ની જેમ આ વર્મીસીલી ઉપમા પણ ખૂબ જ હેલ્થી છે .જે ડિનર માં મે બનાવ્યા છે . બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય . Keshma Raichura -
ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી. Dr. Pushpa Dixit -
-
-
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#GA4 #Week5વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે. Krutika Jadeja -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#GA4#week5#post_2#upma#વર્મીસેલી_ઉપમા ( Vernicelli Upma Recipe in Gujarati ) ઉપમા એ સાઉથ ઇન્ડિયન ની ડીશ છે. ઉપમા માં પણ ઘણી બધી પ્રકાર થી બનાવવામાં આવે છે. આ વર્મીસેલી ઉપમા એ એક હેલ્થી બ્રેકફાસ્ટ છે. જે વર્મિસેલી કે સેવૈયા અને બીજા ઘણા વેજીટેબલ થી બનાવવામાં આવે છે. આ રેસિપી આપણી ટ્રેડિશનલ રવા ઉપમા ની એકદમ સિમિલર છે. આ એક સાઉથ ઈન્ડિયન કયુંસન ડીશ છે. જે પુલાવ, ખીચડી અને બાથ રેસિપી સાથે મળતી આવે છે. Daxa Parmar -
-
વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)
વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃 Dr. Pushpa Dixit -
-
વર્મીસીલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Keshmaraichura_1104 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3 #Week3ઉપમા એ આપણા બધા જ માટે હેલ્ધી , ટેસ્ટી અને પોષક યુક્ત બ્રેકફાસ્ટ છે. Apexa Parekh -
-
-
વર્મીસેલી સેવ ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)
આ ડાયટ અને ઇન્સ્ટન્ટ માં છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો#ફટાફટ Khushboo Vora -
-
લેમન વર્મીસેલી ઉપમા (કુકરમાં) (Lemon vermicelli upma recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ2 #સ્નેક્સ #post4 Bansi Kotecha -
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.#TREND3#WEEK3#UPMA Chandni Kevin Bhavsar -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15385334
ટિપ્પણીઓ (4)