રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ફરાળી લોટ માં દહીં, લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરો.
તેને થોડીવાર માટે બાજુમાં મુકી રાખો. - 2
હવે એક પેનમાં તેલ લઈ તેમાં જીરાનો અને કળી પત્તાનો વઘાર કરો. પછી તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને બટાકાનો માવો તૈયાર કરો.
- 3
પછી ફરાળી લોટના મિશ્રણમાં ચપટી સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેને સેન્ડવીચ પેનમાં થોડું બેટર પાથરી તેના ઉપર બટાકાનો માવો, પાછું થોડુંક બેટર ઉમેરીને સેન્ડવીચ ટોસ્ટરમાં સેકી લો.
- 4
સેન્ડવીચ ને ગરમા ગરમ ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati હવે શ્રાવણ મહિના ની શુરુઆત થઈ ગઈ છે ત્યારે પૂરા એક મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજનું એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આની માટે જો આપણે ફરાળી વાનગીઓ અલગ અલગ રીતે બનાવીએ તો ખાવાનું મન પણ થશે. વ્રત કે ઉપવાસ માટે બ્રેડ ની પણ સેન્ડવીચ ભૂલી જાવ એવી નવી રીતે બ્રેડ વગર ની ફરાળી સેન્ડવીચ બનાવતા શીખીશું. Daxa Parmar -
ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)
#ff1ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે Vidhi V Popat -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)
ફરાળી વાનગી નવા ટવીસ્ટ સાથે#supers kashmira Parekh -
-
ફરાળી બટાકાની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ સ્પેશિયલ Jayshree Doshi -
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)
#childhood#શ્રાવણ આ વાનગી મારી ડોટર ઈન લો પાસેથી શીખેલી તેની ઈનોવેટીવ વાનગીમાં ની એક છે.જે મને ખૂબ જ પ્રિય છે.બધા મમ્મી કે સાસુમા પાસેથી શીખે જ્યારે મેં એનાથી વિરૂધ્ધ કરેલ છે.સારૂ શીખવામાં નાના-મોટાના ભેદનો છેદ ઉડે છે. Smitaben R dave -
-
ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati)
#goldenapron3#week23#vrat popat madhuri -
ફરાળી શીંગ બટેકાની ખીચડી (Farali Sing Bateka Ni Recipe In Gujarati)
#GA4 #week1 #potato #yogurtઆજે હું ખૂબ જ ખુશ છું કે ગોલ્ડન એપ્રન 4ના પ્રથમ વિક અને પવિત્ર અધિક માસ ના પહેલા દિવસે મારે કુકપેડ પર 100 રેસીપી પૂર્ણ થઈ છે.ફરાળ ની મોટા ભાગની ડિશ માં બટેકા નો ઉપયોગ થાય છે તો સાથે શીંગ દાણા વાપરીને મેં આજે ફરાળી ખીચડી બનાવી છે.દહીં-છાસ વગરનું ફરાળ અધૂરું લાગે છે તેથી મેં દહીં પણ પીરસ્યું છે. Kashmira Bhuva -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
-
ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડસ,ઉપવાસ સ્પેશિયલ"ફરાળી સેન્ડવીચ ઢોકળા"ફ્રેન્ડ્સ, મેં અહીં ફરાળી લોટ માંથી સેન્ડવીચ ઢોકળા ની રેસિપી શેર કરી છે. જેમાં શીંગોળા , મોરૈયો, અને રાજગરાનો લોટ નો યુઝ થાય છે અને આ ૩ લોટ ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર, વીટામીન A,B,C , કેલ્શિયમ, અને એન્ટી ઓકસીડન્ટ પાવર નો એક રીચ સોર્સ છે . ગરમાગરમ સેન્ડવીચ ઢોકળા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી નાસ્તો છે. 🥰 asharamparia -
-
ફરાળી રગડો(farali ragdo recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે ફરાળમાં એકદમ ઈઝી બની જાય તેઓ ફરાળી રગડો સ્વાદમાં તીખો અને ખાટો બનાવ્યો છે. તો તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
ફરાળી કાકડી સેન્ડવિચ (Farali Cucumber Sandwich Recipe In Gujarati)
#NSD#સેન્ડવીચ Khyati Joshi Trivedi -
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
-
શક્કરિયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
શક્કરિયા બટાકા નું ફરાળ Hetal Prajapati -
-
ફરાળી આલૂ પરોઠાં
#કૂકર#india 💐શ્રાવણ માસ સ્પેશિયલ ધારા કિચન ફરાળી રેસિપી "ફરાળી આલૂ પરોઠાં"💐 Dhara Kiran Joshi -
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
-
ચીઝ રોટી સેન્ડવીચ(Cheese Roti Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichchallengeસેન્ડવીચ મોટા ભાગે બ્રેડ માંથી બનવામાં માં આવે છે. પણ અહીંયા બ્રેડ નો ઉપયોગ કર્યા વગર રોટલી ની મદદ થી બનાવી છે. જે ખુબ હેલ્થ માટે સારી રહે છે તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444591
ટિપ્પણીઓ (4)