મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#GCR
#ગણેશ ચતુર્થી વિશેષ
ગણેશ ચતુર્થી ના વિશેષ દિવસે આપડે બધા અલગ અલગ લાડુ , જુદા જુદા ભોગ બનાવી ને ધરાવીએ છીએ .
તો મે પણ આજે મહારાષ્ટ્રીયન લાડુ જે ચોખા ના લોટ ના બને છે તેવા જ બનાવ્યા છે....
તો ચાલો આપડે તેની રીત નોંધી લઈએ ....

મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati)

#GCR
#ગણેશ ચતુર્થી વિશેષ
ગણેશ ચતુર્થી ના વિશેષ દિવસે આપડે બધા અલગ અલગ લાડુ , જુદા જુદા ભોગ બનાવી ને ધરાવીએ છીએ .
તો મે પણ આજે મહારાષ્ટ્રીયન લાડુ જે ચોખા ના લોટ ના બને છે તેવા જ બનાવ્યા છે....
તો ચાલો આપડે તેની રીત નોંધી લઈએ ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
3 લોકો માટે
  1. --- મોદક લાડુ બનાવવા માટે
  2. ** સ્તફિંગ બનાવવા માટેની સામગ્રી
  3. 1 કપગોળ
  4. 1+1/4 કપ - લીલા નારિયળ ની છીલ
  5. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  6. 1 ચમચીખસખસ
  7. ** બહાર ના પડ માટે સામગ્રી ---
  8. 2 કપચોખા નો લોટ
  9. પોળા બે કપ - ગરમ પાણી
  10. 5 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ મા તાપમાન પર ગોળને ઓગાળવો.
    ગોળ ઓગળે પછી તેમાં લીલા નાળિયેરની છીણ ઉમેરો...
    બંને મિક્સ કરીને એને દસ મિનિટ માટે ચઢવા દો. લીલા નાળિયેરની છીણ પાણી છોડી શકે છે.
    તેમાં ઈલાયચી પાઉડર અને ખસખસ ઉમેરવો...

  2. 2

    *બહારનું પડ બનાવવા માટે--
    એક બાઉલમાં ચોખાનો લોટ લઇ તેમાં ગરમ પાણી ઉમેરી ચમચી વડે મિસ કરતા જાઓ..
    પાણી ગરમ હોવાને લીધે શરૂઆતમાં હાથ ન અડાવો.
    સરસ બાંધી અને તૈયાર થયેલી કણક ને દસ મિનિટ માટે બાજુ પર રાખો.
    દસ મિનિટ પછી હવે તેમાં એક ચમચી ઘી ઉમેરી ફરી એકવાર મસળવું.
    તેમાંથી હાથ વડે લોટને ફેલાવીને ગોળાકાર આપો.
    એક ફોટો જેવો આકાર આપો અને તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લેવું.
    પડે તેની ટોચ ને બંધ કરો
    એક મોલ્ડમાં કરવો હોય તો મોદક મોડમાં અંદર ઘી લગાવી લેવું જેથી મિશ્રણ તેમાં chote નહીં.

  3. 3

    હવે ભાજપને મોડ ની મદદથી તૈયાર કરી લેવા.
    બધા mold થી મુજબ તૈયાર કરી લેવા
    હવે સ્ટીમ અને ગરમ કરો
    વાસણના તળિયે કેળાના પાન મૂકો અને વચ્ચે થોડી થોડી જગ્યા છોડી અને મુજબની સ્ટીમ થવા માટે મૂકો.
    ૧૦ થી ૧૨ મિનીટ સુધી ચઢવા દો.

  4. 4

    પ્લેટમાં મોદક ને લઈ અને તેના ઉપર થોડું ઘી રેડો.
    આસમાની ફેસ્ટિવ મોદક બાપાને ભોગ ધરાવી પરિવાર સાથે તહેવાર નો આસ્વાદ માણો....

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes