રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળાને બે પીસ કરી કાપવા બાફવા મૂકવા ઠંડા થાય પછી છાલ ઉતારી રાખવા એક લોયામાં તેલ મૂકી તેમાં જીરું લીમડો ઉમેરી સાંતળો
- 2
તેમાં લસણ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવી તે સંતળાઈ પછી હળદર મરચું ધાણાજીરુ તેલમાં તળવા પછી તેમાં કેળા નાખી નીમ ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ધીમા ગેસ પર હલાવી નીચે ઉતારો તૈયાર છે આપણે લસણીયા કેળા તેને આપણે શરબત સાથે સાંજના નાસ્તામાં સરસ લાગે છે અથવા સ્ટાર્ટર માં પણ ચાલે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
-
-
-
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
-
કેળા વડા(kela vada recipe in gujarati)
કેળા વડામાં કેળાનો ઉપયોગ કર્યો છે જેના કારણે મસાલા તેમાં ખૂબ જ સારી રીતે ચડે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nayna Nayak -
-
-
કેળા ની છાલ નું શાક (Kela Ni Chaal Nu Shak Recipe In Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA કેળા માં ઘણાં પોષકત્ત્વો રહેલા છે એ તો સૌ જાણે જ છે, પરંતુ કેળા ની છાલ શરીર માટે ખૂબ જ ફયદાકારક છે. કેળા ની છાલ માં ખૂબ સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે બે પ્રકાર ના હોય છે. એક સોલ્યુબબલ અને બીજું ઇન્સોલિયુબલ જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળાં ની છાલ માં લ્યુટિન હોય છે જે આંખ ની રોશની વધારવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા ટિર્પ્ટોફેન સારી ઊંઘ લાવવામાં માં મદદ કરે છે.કેળા ની છાલ ચામડી પર નાં ખીલ અને ડાઘા દૂર કરી કોમળ બનાવે છે. આવી ગુણકારી છાલ ને ફેંકી નાં દેતા તે નું શાક મેં બનાવ્યું છે. Shweta Shah -
-
-
કાઠિયાવાડી લસણીયા કેળા બટેટા(kathiyawadi lasaniya kela bateta Recipe In Gujarati)
આ લસણિયા કેળા બટાકા માંગરોળ ના ફેમસ છે, આપણે લસણીયા બટેટા તો ખાધેલા જ છે, પણ આ કેળા બટાકા એક કંઈક અલગ જ ટેસ્ટ માં લાગે છે, માંગરોળ નું એક સ્ટ્રીટ ફૂડ છે જે લોકો ખુબ જ એન્જોય કરી ને ખાય છે, આમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરવાનો રહેશે. jigna mer -
-
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કેળાં ભૂંગળા (Kela Bhungra Recipe In Gujarati)
#EB#WEEK15#Theme15#ff2 🙏જય જિનેન્દ્ર 🙏મેં શ્રાવણ મહિનામાં સોમવારે કેળાં - ભૂંગળા બનાવેલા કારણ મારા સાસુમા ની જૈન મિત્ર આવવાના હતાં અમારે ઉપવાસ શું કરું?કાચાં કેળા હતાં, તો ..ઝટપટ ને ચટપટી એવી આ ફરાળી વાનગી બનાવી ને બધા ને મજા પડી. Krishna Dholakia -
-
કાચા કેળાનુ રસાવાળું શાક (Kacha Kela Rasavalu Shak Recipe In Gujarati)
#TT1Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15509143
ટિપ્પણીઓ (13)