માખણ (Makhan Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#mr
#cookpadindia
#cookpadgujarati

✨ "કાના ને માખણ ભાવે રે,
વ્હાલા ને મિસરી ભાવે રે!" ✨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 500 ગ્રામમલાઈ
  2. 1 વાટકીછાસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    5 થી 6 દિવસ ની જમાં કરેલી દૂધ ની મલાઈ ને એક બાઉલ માં ઉમેરી સહેજ ગરમ કરી તેમાં છાસ ઉમેરી 3 થી4 કલાક માટે જમાવવા માટે રાખી દો

  2. 2

    જમાવેલી મલાઈ માં હેન્ડ મિક્ષી ફેરવી ને છાસ માંથી માખણ અલગ થાય એટલે માખણ ને બીજા બાઉલ મા કાઢી લો.

  3. 3

    આ તૈયાર થયેલા માખણ ને રોટલી, રોટલા, ભાખરી અથવા કાના ને ભોગ માં ધરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes