ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો માટે
  1. ૧૨-૧૫ નંગ સમારેલા ભીંડા
  2. ૩-૪ ચમચી શીંગદાણા પાઉડર
  3. ૧ ચપટીઆખી મેથી
  4. ૨ ચપટીહિંગ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીધાણા પાઉડર
  8. ૧/૨ ચમચીજીરું પાઉડર
  9. ૧/૨ ચપટીકાસુરી મેથી
  10. ૪-૫ ચમચી તેલ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  13. ૧/૨ ચમચીખાંડ
  14. ૧/૨ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસાલા માટે શીંગદાણા નો ભૂકો, મરચું, ખાંડ, ધાણા જીરું, હળદર, મીઠું, થોડું તેલ, કાસુરી મેથી, તલ અને આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કારી રાખો.

  2. 2

    કડાઈ માં થોડું તેલ લાઇ તેમાં મેથી દાણા અને હિંગ નાખી ભીંજ ઉમેરો અને તેને ૭-૮ મિનિટ માટે ધીમા તાપ એ ચડવા દો.

  3. 3

    તૈયાર કરેલો મસાલો ઉમેરી ને તેને પાછું ૧૦ મિનિટ ધીમા તાપ એ મુકો

  4. 4

    તૈયાર છે ભીંડી મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes