મગ ની દાળ નો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

મગ ની દાળ નો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપમગ ની દાળ
  2. ૧ કપઘી
  3. ૧/૩ કપખાંડ
  4. ૧ ચમચીરવો
  5. ૧ ચમચીચણા નો લોટ
  6. ૨ ચમચીકાજુ, બદામ અને પિસ્તા
  7. ૩-૪ ઇલાયચી
  8. ૧૦_૧૨ તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    મગ ની દાળ ને ૪ કલાક પલાળી લો. ૪ કલાક પછી એને પાણી માં થી નિતારી અને સેજ કરકરી (જાડી) એવી પીસી લેવી

  2. 2

    એક પેન માં ઘી મુકો. પછી એમાં ચાના નો લોટ અને રવો ઉમેરી અને ૨ મિનિટ હલાવો. પછી એમાં પીસેલી દાળ ઉમેરી લો અને ધીમા તાપે શેકવાની. ઘી છૂટુ પડે ત્યાં સુધી ધીમા તાપે જ શેકવાનું.

  3. 3

    બીજા પેન માં ખાંડ ઉમેરી અને એમાં પાણી, ઇલાયચી અને કેસર ના તાંતણા ઉમેરી દો. ખાંડ ઓગળી જાય અને એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે મગ ની દાળ શેકાય ગઈ છે એમાં જે ચાસણી બનાવી છે એ ઉમેરી અને હલવા નું છે જાય સુધી ઘી છૂટુ પડે ત્યાં સુધી મગ ની દાળ જે પલાળી છે એનું મોસચર જતું રેહવું જોયે. હવે હલવા માં ગેસ બંધ કરી કાજુ,બદામ અને પિસ્તા ને લાંબા સમારી દો.હલાવો ધીમા તાપે જ બનાવનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes