લીટી (Litti Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

લીટી (Litti Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr 30 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીઘઉં નો જાડો લોટ
  2. 2ડુંગળી નું છીણ
  3. 1 ચમચીઆદુ, મરચા, લસણ ની પેસ્ટ
  4. 1/2 વાટકી દળેલા દાળિયા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. ખાંડ
  8. 1 ચમચીઆમચુર પાઉડર
  9. તેલ અને ઘી
  10. 1/2 દૂધી
  11. 2 ટામેટાં
  12. 1/2 ચમચીમરચું પાઉડર
  13. 1 ચમચીઅથાણાં નો મસાલો

રાંધવાની સૂચનાઓ

1 hr 30 મિનિટ
  1. 1

    દૂધી અને ટામેટા ને બાફી માવો કરવો

  2. 2

    સરસિયા તેલ માં લસણ આદુ અને મરચા ની 1/2 ચમચી, 1/2 ચમચી લઇ ને એ માવો વઘારવો એમાં મીઠુ અને મરચું પાઉડર નાખવા, ડુંગળી નું ખમણ એક ચમચી નાખવું

  3. 3

    ઘઉં ના લોટ માં મીઠુ અને ઘી નાખી કઠણ લોટ બાંધવો

  4. 4

    દાળિયા પાઉડર માં ડુંગળી પેસ્ટ, આદુ, મરચા લસણ પેસ્ટ આમચુર પાઉડર, ખાંડ, મીઠુ અથાણાં નો મસાલો નાખી પૂરણ બનાવવું

  5. 5

    ઘઉં ના લોટ ની થેપલી કરી આ માવો ભરી બંધ કરી બોલ બનાવી otg માં હાઈ પાવર પર દસ મિનિટ બેક કર્યા

  6. 6

    લીટી તૈયાર

  7. 7

    લીટી ને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes