રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને અરધો કલાક પલાળી રાખવા કોબી કેપ્સિકમ લસણ ડુંગળી આદું મરચાં ધાણાભાજી ટામેટું બધું બારીક સમારી લેવું
- 2
ચોખા માં મીઠું નાખી બાફી લેવા વટાણા બટાકા માં પણ મીઠું નાખી અધકચરા બાફી લેવા
- 3
ત્યારબાદ રાઈ જીરું લીમડો હિંગ સૂકા મરચાં નો વઘાર કરવો પછી તેમાં બારીક સમારેલાં શાકભાજી નાખી સાંતળવા હળદર ગરમ મસાલો નાખી હલાવવું
- 4
ત્યારબાદ બાફેલા વટાણા બટાકુ નાખી હલાવી ખાંડ મીઠું જરૂર મુજબ નાખી ભાત નાખી બરાબર હલાવી મિક્સ કરવા ઉપર ધાણાભાજી ભભરાવી દહીં સાથે વઘારેલા ભાત સર્વ કરવા
Similar Recipes
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 મારા માટે ભાત ખૂબ જ ફેવરેટ છે. તો વઘારેલા ભાત તો સૌ ના ફેવરેટ હશે.. તમે વેજી. નાખીને બનાવી શકો છો. અથવા તમને ભાવતા હોઈ તેવા કોઈ પણ તેવા ટેસ્ટ માં બનાવી શકો છો. Krishna Kholiya -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650086
ટિપ્પણીઓ (8)