દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ દુધી
  2. 1/2 વાટકી ધંઉ નો કરકરો લોટ
  3. 1/2 વાટકી ધંઉ નો ઝીણો લોટ
  4. 1/2 વાટકી બાજરી નો લોટ
  5. ૩/૪ વાટકી ઢોકળા નો લોટ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી હળદર પાઉડર
  9. ૨ ચમચીખાંડ
  10. ૨ ચમચીલસણ, લીલાં મરચાં ની પેસ્ટ
  11. થોડી કોથમીર
  12. ૪ ચમચીતેલ
  13. ૩/૪ ચમચી ખાવાનો સોડા
  14. વધાર માટે
  15. 1/2 ચમચી રાઈ
  16. ૩/૪ ચમચી જીરૂ
  17. ૨ ચમચીતલ
  18. મીઠાં લીમડાના પાન
  19. ૩/૪ ચમચી હિંગ
  20. ૩ ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પહેલાં દુધી ને ધોઈ એને ખમણી ને તેમાં ઉપર જણાવેલ બધા મસાલા નાખીને બરાબર મિક્ષ તેનાં મિડીયમ સાઈઝ ના મુઠીયા વાળી બાફી લેવા

  2. 2

    હવે તે ઠંડા થાય પછી તેને સમારી‌ લો, બીજી તરફ સાઇડ માં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ,રાઈ અને તલ નાખી વઘાર કરી લીમડાના પાન નાખી મુઠીયા નાખી દળેલી ખાંડ નાખી બરાબર હલાવી લો, તૈયાર છે દુધી ના મુઠીયા... ગરમા ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Darshan Thakkar
પર

Similar Recipes